શોધખોળ કરો

અમદાવાદનો નવો ગ્રોથ રોડમેપ: NSE Listed Laxmi Goldorna House Limited (LGHL) 31 મેના રોજ 'ધ યુનિવર્સ બાય લક્ષ્મી'નું ગ્રાન્ડ લોન્ચ કરશે

અમદાવાદ (ગુજરાત) [ભારત], 25 મે: Laxmi Goldorna House Limited (LGHL) દ્વારા  પૂર્વ અમદાવાદના ન્યૂ નિકોલ-નરોડા કોરિડોર ખાતે તેના ફ્લેગશિપ લાઇફસ્ટાઇલ પ્રોજેક્ટ 'ધ યુનિવર્સ બાય લક્ષ્મી' નું 31 મે, 2026 ના રોજ ભવ્ય ગ્રાન્ડ લોન્ચ કરશે. 

East Ahmedabad આગામી દાયકામાં અમદાવાદના વિકાસનું સૌથી શક્તિશાળી Growth Engine બનશે. 'ધ યુનિવર્સ બાય લક્ષ્મી' માત્ર પ્રોજેક્ટ નથી, પરંતુ સમગ્ર વિસ્તારના ટ્રાન્સફોર્મેશનનું પ્રતીક છે.

પ્રોજેક્ટની વિશેષતાઓ :

  • ₹55 લાખથી શરૂ થતી કિંમત
  • 1,00,000+ ચોરસ ફૂટનું વિશાળ પ્રીમિયમ પોડિયમ
  • અર્બન ફોરેસ્ટ અને હરિયાળી વિસ્તાર
  • ભવ્ય શિવ મંદિર અને જૈન ઉપાશ્રય
  • આધુનિક ક્લબહાઉસ અને કોમ્યુનિટી સુવિધાઓ
  • દરેક નિવાસ માટે બે કાર પાર્કિંગ
  • દરેક બિલ્ડિંગ પર સોલાર પેનલ સિસ્ટમ
  • 3-સાઇડ કનેક્ટિવિટી ધરાવતો માસ્ટર પ્લાન

Laxmi Goldorna House Limited આગામી વર્ષોમાં ગુજરાતના વિવિધ શહેરોમાં પ્રીમિયમ રહેણાંક, ટાઉનશિપ, કોમર્શિયલ અને લાઇફસ્ટાઇલ ડેવલપમેન્ટ્સ દ્વારા પોતાની હાજરી વધુ મજબૂત બનાવવાની યોજના ધરાવે છે.

Laxmi Goldorna House Limited આજે East Ahmedabad ના Transformation નું નેતૃત્વ કરી રહી છે અને 'Building Dreams, Shaping India'ના વિઝન સાથે ભારતના ભવિષ્યના શહેરોનું નિર્માણ કરવા પ્રતિબદ્ધ છે.

અમદાવાદનો નવો ગ્રોથ રોડમેપ: NSE Listed Laxmi Goldorna House Limited (LGHL) 31 મેના રોજ 'ધ યુનિવર્સ બાય લક્ષ્મી'નું ગ્રાન્ડ લોન્ચ કરશે

Disclaimer: This is a sponsored article. ABP Network Pvt. Ltd. and/or ABP Live does not in any manner whatsoever endorse/subscribe to the contents of this article and/or views expressed herein. Reader discretion is advised.

વધુ વાંચો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ

Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ

Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી

Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન

Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ

Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા

નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન

એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ

Embed widget