શોધખોળ કરો

પારુલ યુનિવર્સિટીનો યંગ આંતરપ્રિન્યોર એક્સચેન્જ પ્રોજેક્ટ (YEEP) આંતરરાષ્ટ્રીય જોડાણો મારફતે આંતરરાષ્ટ્રીય ઉદ્યોગસાહસિકતાને મજબૂત કરશે

જુલાઈથી ડિસેમ્બર, 2026 વચ્ચે 22 દેશોમાંથી 151 આંતરરાષ્ટ્રીય સહભાગીઓ 11 આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં શામેલ થશે. તેમાં YEEP, સંશોધનાત્મક જોડાણો, વિદ્યાર્થીઓનું આદાનપ્રદાન, ફેકલ્ટી મોબિલિટી અને ઇન્ટરનેશનલ ઇમર્સન પહેલો શામેલ છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પારુલ યુનિવર્સિટી વૈશ્વિક ઉદ્યોગસાહસિકો તૈયાર કરવા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો ચલાવે છે.
  • YEEPમાં હાલ સ્વિટ્ઝર્લેન્ડના ૧૧ વિદ્યાર્થીઓ, ૨ ફેકલ્ટી સભ્યો જોડાયા.
  • યુનિવર્સિટીના ૧૫૧ આંતરરાષ્ટ્રીય ભાગીદારો વૈશ્વિક શૈક્ષણિક સહયોગને મજબૂત કરશે.
  • આ કાર્યક્રમો દ્વારા વૈશ્વિક નેતૃત્વ માટે ભવિષ્યના વિદ્યાર્થીઓ તૈયાર કરાશે.

આંતરરાષ્ટ્રીય સ્તરે પર જોડાયેલા ઇનોવેટરો અને ઉદ્યોગસાહસિકોને તૈયાર કરવાની પોતાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીને પારુલ યુનિવર્સિટી યંગ આંતરપ્રિન્યોર એક્સચેન્જ પ્રોગ્રામ (YEEP) અને અન્ય વિવિધ પ્રકારના આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક આદાનપ્રદાન પહેલો મારફતે પોતાની આંતરરાષ્ટ્રીય હાજરીને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. એનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય સાથસહકાર માટે એવી તકો ઊભી કરવાનો છે, જે ખરેખર અસરકારક હોય. એટલે આ પ્રોગ્રામ દુનિયાભરના મુખ્ય સંસ્થાઓના વિદ્યાર્થીઓ, સંશોધકો, ફેકલ્ટી સભ્યો અને ઉદ્યોગસાહસિકોને એકમંચ પર લાવે છે આ પ્રક્રિયામાં કેમ્પસ જ્ઞાન-જાણકારીનું આદાનપ્રદાન, ઇનોવેશન અને સાંસ્કૃતિક વિવિધતા માટે એક જીવંત જગ્યા બની જાય છે. 

યુનિવર્સિટીના ખાસ પહેલોમાંથી એક યંગ આંતરપ્રિન્યોર એક્સચેન્જ પ્રોગ્રામ (YEEP)માં હાલ સ્વિત્ઝર્લેન્ડની બર્ન યુનિવર્સિટી ઑફ એપ્લાઇડ સાયન્સિસમાંથી 11 આંતરરાષ્ટ્રીય સહભાગીઓ અને 2 ફેકલ્ટી સભ્યો શામેલ છે. આ પ્રોગ્રામ ભવિષ્યના ઉદ્યોગસાહસિકોને પારુલ યુનિવર્સિટીના ઇનોવેશન ઇકોસિસ્ટમની સાથે મળીને કામ કરવાની, સ્ટાર્ટઅપ માર્ગદર્શકોને મળવાની, ઉદ્યોગના જાણકારો સાથે સંવાદ કરવાની અને ઉદ્યોગસાહસિકતા, બિઝનેસ ઇન્ક્યુબેશન અને ઇનોવેશન પર આધારિત લર્નિંગ વિશે વાસ્તવિક દુનિયાનો અનુભવ મેળવવાની તક આપે છે. આ પ્રોગ્રામ આંતરરાષ્ટ્રીય ભાગીદારી મારફતે ભવિષ્ય માટે તૈયાર ઉદ્યોગસાહસિક લીડર તૈયાર કરવા યુનિવર્સિટીનું ધ્યાન વધારે કેન્દ્રીત છે એ પણ દર્શાવે છે. 

YEEP મારફતે ઉદ્યોગસાહસિકતા સાથે સંબંધિત શિક્ષણને પ્રોત્સાહન આપવા ઉપરાંત પારુલ યુનિવર્સિટીએ સતત એક આંતરરાષ્ટ્રીય જોડાણની ઇકોસિસ્ટમ બનાવી છે, જે અનેક પ્રકારના શૈક્ષણિક આદાનપ્રદાન કાર્યક્રમો મારફતે વિદ્યાર્થીઓ, સંશોધકો, એકેડેમિક્સ અને ઉદ્યોગના નિષ્ણાતોને જોડે છે. હકીકતમાં આ પ્રયાસો યુનિવર્સિટીના આ લાંબા સમયના ઇરાદાને દર્શાવે છે કે, જે અંતર્ગત આંતરરાષ્ટ્રીય સ્તરે એકબીજા સાથે સંબંધિત શૈક્ષણિક તકોને વધારવા ઇચ્છે છે. પરિણામે સંશોધન કરવા, વિવિધ સંસ્કૃતિઓને સમજવા અને શૈક્ષણિક ઉત્કૃષ્ટતાને પ્રોત્સાહન મળી શકે છે. 

Programme

Students

Professors

Countries

Duration

International Internship Program

9

–

France, Russia, Thailand

June–September

International PhD Scholar Program

3

–

Malaysia

July–December

Indian Summer School (July)

4

–

United Kingdom

9–17 July

YEEP Program

11

2

Switzerland

July

Global Discovery Program

13

–

Morocco, Vietnam, United Kingdom, Russia

20 July–31 August

Indian Summer School (August)

15

–

Uzbekistan, Russia, Morocco

3–15 August

Ayurveda Practitioner Program

–

24

Poland

3–24 August

International Week (August)

–

19

Uzbekistan

3–8 August

Semester Exchange Program

15

–

Senegal, Morocco, Russia, Portugal, Vietnam, Uzbekistan

15 Aug–31 Dec

International Visiting Professor Program

–

25

Malaysia, Philippines, Indonesia, Spain, Egypt, Greece, Poland, Senegal, Switzerland, United Kingdom, Australia, Nigeria, Georgia, South Africa

September

International Week (October)

–

11

Argentina, France, Indonesia, Thailand, USA, UAE, Ireland, Belgium, Portugal, Brazil

5–9 October

આ પહેલોમાં 70 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને 81 આંતરરાષ્ટ્રીય પ્રોફેસરો એકમંચ પર આવશે, જેથી યુનિવર્સિટીમાં કુલ 151 આંતરરાષ્ટ્રીય ભાગીદારો હશે, જે પારુલ યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સહયોગ અને વૈશ્વિક શૈક્ષણિક ઇકોસિસ્ટમ મજબૂત થશે.

પારુલ યુનિવર્સિટીના સેન્ટર ફોર ઇન્ટરનેશનલ રિલેશન્સ એન્ડ રિસર્ચ (CIRR)નાં ડિરેક્ટર ડૉ. પ્રીતિ નાયરે આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક જોડાણોના મહત્વ પર કહ્યું હતું, "આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક કાર્યક્રમો શૈક્ષણિક શાખા ઉપરાંત અર્થસભર જોડાણ માટે પ્લેટફૉર્મ છે. આ કાર્યક્રમો ઇનોવેશન, ઉદ્યોગસાહસિકતા, હળીમળીને સંશોધન કરવા અને વિવિધ સંસ્કૃતિઓને સમજવા પ્રોત્સાહન આપે છે તથા સહભાગીઓને દુનિયાભરના અલગ-અલગ દ્રષ્ટિકોણને શીખવાની તક આપે છે. આ પહેલો પારુલ યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય સ્તરે સંબંધિત લર્નિંગ ઇકોસિસ્ટમ બનાવવાના વિઝનને મજબૂત કરવાની દિશામાં એક મોટું પગલું છે."

પારુલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડન્ટ ડૉ. પારુલ પટેલે કહ્યું હતું, "જ્યારે આંતરરાષ્ટ્રીય જોડાણો આંતરરાષ્ટ્રીય સ્તરનું વિચારી શકે એવા ભવિષ્યના લીડર તૈયાર કરવામાં ખરેખર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, ત્યારે સ્થાનિક સ્તરે અર્થપૂર્ણ અસર પેદા પણ કરે છે. યંગ આંતરપ્રિન્યોર એક્સચેન્જ પ્રોગ્રામ જેવા પ્રયાસો મારફતે અને અમારા સતત વધતા આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ પોર્ટફોલિયો થકી અમે વિચારો, સંસ્કૃતિઓ, સંશોધન અને ઇનોવેશન વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સંપૂર્ણ સમાજ માટે શિક્ષણના પરિવર્તનકારક અનુભવો આપે એવી ઇકોસિસ્ટમ ઊભી કરી રહ્યાં છીએ."

સતત વધતા આંતરરાષ્ટ્રીય જોડાણ અને એક્સચેન્જ પ્રોગ્રામની સાથે પારુલ યુનિવર્સિટી દુનિયા સાથે જોડાયેલું અને શિક્ષણ, સંશોધન, ઉદ્યોગસાહસિકતા અને ઇનોવેશનમાં શ્રેષ્ઠ કામને પ્રોત્સાહન આપે એવું શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવા કટિબદ્ધ છે. દુનિયાભરના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને એકમંચ પર લાવીને યુનિવર્સિટી ઝડપથી પરસ્પર જોડાતી દુનિયામાં લીડરશિપ કરી શકે એવા આંતરરાષ્ટ્રીય ગ્રેજ્યુએટ તૈયાર કરવાના પોતાના લક્ષ્ય તરફ અગ્રેસર છે. 

Disclaimer: This is a sponsored article. ABP Network Pvt. Ltd. and/or ABP Live does not in any manner whatsoever endorse/subscribe to the contents of this article and/or views expressed herein. Reader discretion is advised.

Frequently Asked Questions

પારુલ યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય જોડાણો પર શા માટે ભાર મૂકે છે?

યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાયેલા ઇનોવેટરો અને ઉદ્યોગસાહસિકોને તૈયાર કરવા માંગે છે. તે આંતરરાષ્ટ્રીય સાથસહકાર દ્વારા અસરકારક તકો ઊભી કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.

YEEP પ્રોગ્રામ શું છે અને તેમાં કઈ યુનિવર્સિટીના સહભાગીઓ શામેલ છે?

YEEP (યંગ આંતરપ્રિન્યોર એક્સચેન્જ પ્રોગ્રામ) એ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ છે. તેમાં સ્વિત્ઝર્લેન્ડની બર્ન યુનિવર્સિટી ઑફ એપ્લાઇડ સાયન્સિસના 11 સહભાગીઓ અને 2 ફેકલ્ટી સભ્યો શામેલ છે.

YEEP પ્રોગ્રામ દ્વારા વિદ્યાર્થીઓને કયા પ્રકારના અનુભવો મળે છે?

આ પ્રોગ્રામ વિદ્યાર્થીઓને પારુલ યુનિવર્સિટીના ઇનોવેશન ઇકોસિસ્ટમ સાથે કામ કરવાની તક આપે છે. તેઓ સ્ટાર્ટઅપ માર્ગદર્શકોને મળીને વાસ્તવિક દુનિયાનો અનુભવ મેળવી શકે છે.

પારુલ યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં કુલ કેટલા ભાગીદારો છે?

આ પહેલોમાં કુલ 70 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને 81 આંતરરાષ્ટ્રીય પ્રોફેસરો એકમંચ પર આવશે. આમ, યુનિવર્સિટીમાં કુલ 151 આંતરરાષ્ટ્રીય ભાગીદારો હશે.

વધુ વાંચો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇઝરાયેલમાં ચૂંટણી ચોરીનો મોટો આરોપ! નેતન્યાહૂની સત્તા જોખમમાં? આરબ પક્ષોએ ગણિત બગાડ્યું!
ઇઝરાયેલમાં ચૂંટણી ચોરીનો મોટો આરોપ! નેતન્યાહૂની સત્તા જોખમમાં? આરબ પક્ષોએ ગણિત બગાડ્યું!
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
WPL 2027 Mini Auction: પાંચેય ટીમોની A-to-Z વિગતો, જાણો કોણે કયા ખેલાડીને ખરીદ્યા?
WPL 2027 Mini Auction: પાંચેય ટીમોની A-to-Z વિગતો, જાણો કોણે કયા ખેલાડીને ખરીદ્યા?
ધનતેરસ પહેલા ચાંદીના ભાવમાં મોટો કડાકો: સોના કરતાં 3 ગણી કેમ ઘટી? જાણો અસલી કારણ
ધનતેરસ પહેલા ચાંદીના ભાવમાં મોટો કડાકો: સોના કરતાં 3 ગણી કેમ ઘટી? જાણો અસલી કારણ
વડોદરામાં હચમચાવતી ઘટના: સોની પરિવારના 3 સભ્યોએ એકસાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
વડોદરામાં હચમચાવતી ઘટના: સોની પરિવારના 3 સભ્યોએ એકસાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
નવા વર્ષમાં માવઠું! અંબાલાલ પટેલની મોટી આગાહી: આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે?
નવા વર્ષમાં માવઠું! અંબાલાલ પટેલની મોટી આગાહી: આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે?
કેન્દ્ર સરકારના પેન્શનરોને દિવાળી ભેટ: DR માં 3% વધારો, જાણો ખાતામાં કેટલું પેન્શન વધુ આવશે?
કેન્દ્ર સરકારના પેન્શનરોને દિવાળી ભેટ: DR માં 3% વધારો, જાણો ખાતામાં કેટલું પેન્શન વધુ આવશે?
Embed widget