શોધખોળ કરો

પુજારા ટેલિકોમ ખાતે આદિત્ય ગઢવીના હસ્તે રિયલમી 12 પ્રો સિરીઝ 5જી લોન્ચ

રાજકોટ: આજની યુવા પેઢીની ખાસ પસંદ અને જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે realme 12 Pro સિરીઝ 5Gનું આજે રાજકોટમાં પુજારા ટેલિકોમમાં લોકપ્રિય ગુજરાતી ગાયક આદિત્ય ગઢવીની ઉપસ્થિતિમાં ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

રાજકોટ: આજની યુવા પેઢીની ખાસ પસંદ અને જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે realme 12 Pro સિરીઝ 5Gનું આજે રાજકોટમાં પુજારા ટેલિકોમમાં લોકપ્રિય ગુજરાતી ગાયક આદિત્ય ગઢવીની ઉપસ્થિતિમાં ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, જેમ ગુજરાતી ગાયકીમાં આદિત્ય ગઢવી શિરમોર છે તેવી જ રીતે આજના મોબાઈલમાં શિરમોર છે તે realme12 Pro 5G અને realme 12 Pro Plus 5Gનું અનાવરણ કરવામાં આવ્યું હતું. 

રિયલમી 12 પ્રો સિરીઝ 5G ના લોન્ચિંગ પ્રસંગનાં સાક્ષી બનવા માટે 200 થી વધુ ચાહકો એકઠા થયા હતા અને આજની આ ઇવેન્ટને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આ પ્રસંગે પ્રશંસકો રિયલમી તરફથી નવીનતમ ફીચર્સનો લાઇવ ડેમો નીહાળવા અને આદિત્ય ગઢવીની એક ઝલક મેળવવા આતુર હતા. આ ઉપરાંત ચીફ ગેસ્ટ તરીકે તારીણી દાસ (Director, realme India), પુનિત ચતુર્વેદી (LFR head , realme India) તથા realme India મેનેજમેન્ટ ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ પૂર્વે પુજારા ટેલીકોમનાં ચેરમેન યોગેશભાઈ પુજારાએ તેમને હુંફાળો આવકાર આપ્યો હતો. 

આદિત્ય ગઢવીના હસ્તે લોન્ચ થયેલા  realme 12 Pro Series 5G  ફોન મેળવવા માટે ચાહકોમાં થનગનાટ જોવા મળ્યો હતો. realme 12 pro 5G મોબાઇલ ટેક્નોલોજીની દુનિયામાં અગ્રેસર છે તે વધુ એક વખત સાબિત થયુ છે. 

Realme 12 Pro શ્રેણી 5G ની વિશેષતા 
- Sony Telephoto Portrait Camera 2X Optical Zoom
- 120Hz Curved Vision Display
- Snapdragon® 6 Gen 1 5G Chipset
- Luxury Watch Design WITH Premium Craftsmanship

પૂજારા ટેલિકોમ: રિયલમી ચાહકો માટે પરફેક્ટ ડેસ્ટિનેશન
પૂજારા ટેલિકોમ, સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં 350થી વધુ સ્ટોર્સ સાથે પશ્ચિમ ભારતમાં અગ્રણી અને સૌથી વિશ્વસનીય મોબાઇલ અને ટેક રિટેલર તરીકે વિખ્યાત છે. તેના ગ્રાહકોને નવીનતમ અને સૌથી અદ્યતન તકનીક ઓફર કરવા માટે સ્ટોરની પ્રતિબદ્ધતા. realme અને પુજારા ટેલિકોમ મજબૂત ભાગીદારી ધરાવે છે અને આ લોન્ચ ઈવેન્ટે તેમના જોડાણને વધુ મજબૂત બનાવ્યું છે.

રિયલમી 12 પ્રો સિરીઝ 5G સમગ્ર ભારતમાં તમામ પૂજારા ટેલિકોમ સ્ટોર્સ અને અન્ય અધિકૃત રિયલમી રિટેલર્સ પર આકર્ષક ઑફર્સ સાથે ઉપલબ્ધ છે. સ્માર્ટ ફોનનો વપરાશ કરી રહેલા લોકો માટે આ ફોન તેની પ્રભાવશાળી વિશેષતાઓ અને સ્પર્ધાત્મક કિંમતોને કારણે ધૂમ મચાવવા તૈયાર છે.

(Disclaimer: ABP Network Pvt. Ltd. and/or ABP Live does not in any manner whatsoever endorse/subscribe to the contents of this article and/or views expressed herein. Reader discretion is advised.)
વધુ વાંચો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget