Crime News: તાપીના વ્યારામાં  એક કરૂણ ઘટના સામે આવી છે. અહીં સરપંચના દીકરાને પ્રેમ કરતી યુવતીને પ્રેમીના પિતા સહિતના તેમના પરિવારે માર માર્યાની ઘટના બની છે. બંનેનો પ્રેમ સંબંધ માતા પિતાને મંજૂર ન હોવાથી બંને યુવક યુવતી પરિવારથી દૂર ખુશાલપુર જતાં રહ્યાં હતા અને અહીં ભાડે મકાન રાખીને રહેતા હતા. જો કે આ દરમિયાન પ્રેમીના  પિતાએ યુવતીને જબરદસ્તી કારમાં બેસાડીને નિર્જન જગ્યાએ ખેતરમાં લઇ ગયા અને અહીં તેમના કપડા ઉતારીને ઢોર માર માર્યો આટલું જ નહીં તેમના વાળ પણ કાપી નાખ્યા. સમગ્ર ઘટનાને લઇને પીડિતાએ સરપંચ સહિત 4 લોકો સામે પોલીસ ફરિયાદ કરી છે.  નોંધી છે.


આ પણ વાંચો


Israel-Hamas War: કેરળ કોગ્રેસે પેલેસ્ટાઇનના સમર્થનમાં યોજી રેલી, શશિ થરૂર સહિત આ મોટા નેતા રહ્યા હાજર


Uttarkashi Tunnel Rescue Live Updates: ઉત્તરકાશીમાં ફરી શરૂ કરવામાં આવ્યું ડ્રિલિંગનું કામ, બચાવકર્મીઓથી 7-8 મીટર દૂર છે મજૂરો


Gandhinagar: રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોની ગ્રાન્ટ વધારવાની માંગ, શાળા સંચાલક મંડળની અન્ય શું છે માંગણીઓ?


Gujarat: ભારતીય જળસીમામાંથી ઝડપાયા 13 પાકિસ્તાની માછીમારો, વિવિધ એજન્સીઓએ શરૂ કરી તપાસ