નવી દિલ્હીઃ બ્રૉડકાસ્ટર એન્જિનીયરિંગ કન્સ્ટલન્ટ ઇન્ડિયા લિમીટેડ (BECIL)એ દિલ્હી વિકાસ પ્રાધિકરણ (DDA) ના કાર્યાલયમાં ડેટા એન્ટ્રી ઓપરેટર અને ઓફિસ આસિસ્ટન્ટના પદો માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 378 પદો માટે જગ્યાઓ ભરવામાં આવશે. ઇચ્છૂક યોગ્ય ઉમેદવાર જે આ પદો પર અરજી કરવા માંગે છે, તો અધિકારિક વેબસાઇટ becil.com પર જઇને પોતાનુ ફોર્મ ભરી શકે છે. અરજી કરવાની માટેની છેલ્લી તારીખ 25 એપ્રિલ છે.
વેકેન્સી ડિટેલ -
ડેટા એન્ટ્રી ઓપરેટર - 200
ઓફિસ આસિસ્ટન્ટ - 178
શૈક્ષણિક યોગ્યતા -
ઓફિસ આસિસ્ટન્ટ - ઉમેદવારે કોઇપણ માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલયમાંથી કોઇપણ વિષયમાં ગ્રેજ્યૂએશન કરેલુ હોવુ જોઇએ.
ડેટા એન્ટ્રી ઓપરેટર - ઉમેદવારે બે તબક્કામાં અંગ્રેજીમાં 35 શબ્દો પ્રતિ મિનીટ કે હિન્દીમાં 30 શબ્દો પ્રતિ મિનીટની સ્પીડથી ટાઇપિંગ ટેસ્ટ પાસ કરવો પડશે.
ઉંમર મર્યાદા -
અરજી કરનારા ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 21 અને વધુમાં વધુ ઉંમર 45 વર્ષ હોવી જોઇએ.
અરજી ફી -
જનરલ - 750 રૂપિયા
OBC- 750 રૂપિયા
SC/ST- 450 રૂપિયા
એક્સ-સર્વિસમેન - 750 રૂપિયા
મહિલાઓ - 750 રૂપિયા
EWS/PH- 450 રૂપિયા
કઇ રીતે કરશો અરજી -
સૌથી પહેલા અધિકારીક વેબસાઇટ becil.com. પર જાઓ.
સ્ટેપ 2- ‘Careers Section’ and click ‘Registration Form (Online)’ લિન્ક પર ક્લિક કરો.
માંગવામાં આવેલી જાણકારી ભરો
સ્કેન ફોટો, સિગ્નેચર, બર્થ સર્ટિફિકેટ/10માં સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અપલૉડ કરો.
અરજી ફીની ચૂકવણી કરો
ત્યારબાદ સબમીટ કરી દો.
આ પણ વાંચો..........
Tips: કામ કરતી વખતે વારંવાર ગરમ થઇ જાય છે લેપટૉપ, તો આ રીતે કરો પ્રૉબ્લમ સૉલ્વ
આ કોમેડી શો સાથે સિદ્ધુની થઈ શકે છે વાપસી, ટીવી પર ફરીથી સાંભળવા મળશે ઠોકો તાલીની ગૂંજ
IPL 2022: સિઝનની શરુઆતમાં જ આઈપીએલની વ્યુરશિપમાં થયો મોટો ઘટાડો, જાણો BARCના રિપોર્ટનો ખુલાસો
ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, ટાઉન પ્લાનર અને આસિસ્ટન્ટ પ્લાનર 15 લાખની લાંચ લેતા ઝડપાયા
PBKS vs GT: તેવટીયાએ છેલ્લા 2 બોલમાં 2 સિક્સ મારી ગુજરાતને જીત અપાવી, વીડિયોમાં જુઓ એ જીતની ક્ષણો
Education Loan Information:
Calculate Education Loan EMI