Union Public Service Commission Jobs: સરકારી નોકરી મેળવવા માંગતા યુવાનો માટે સારા સમાચાર છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન બમ્પર પોસ્ટની ભરતી કરવા જઈ રહ્યું છે. જેના માટે યુવાનો અરજી કરી શકે છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશને જુનિયર માઇનિંગ જીઓલોજિસ્ટ અને અન્ય પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.
લાયક ઉમેદવારો UPSC ની સત્તાવાર સાઇટ (upsc.gov.in) દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. નોટિફિકેશન અનુસાર (સૂચના મુજબ) આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27 જાન્યુઆરી 2022 છે. આ ભરતી અભિયાન સંસ્થામાં 78 જગ્યાઓ ભરવામાં આવશે.
ખાલી જગ્યાની વિગતો
- સહાયક સંપાદક (ઉડિયા): 1 પોસ્ટ
- સહાયક નિયામક (ખર્ચ): 16 પોસ્ટ્સ
- આર્થિક અધિકારી: 4 પોસ્ટ્સ
- વહીવટી અધિકારી: 1 પોસ્ટ
- મિકેનિકલ મરીન એન્જિનિયર: 1 પોસ્ટ
- લેક્ચરર: 4 પોસ્ટ્સ
- વૈજ્ઞાનિક 'બી' (દસ્તાવેજ): 2 પોસ્ટ્સ
- રસાયણશાસ્ત્રી: 5 પોસ્ટ્સ
- જુનિયર માઇનિંગ જીઓલોજિસ્ટ: 36 પોસ્ટ્સ
- સંશોધન અધિકારી: 1 પોસ્ટ
- આસિસ્ટન્ટ પ્રોફેસર: 7 પોસ્ટ્સ
અરજી ફી
નોટિફિકેશન મુજબ ઉમેદવારોએ રૂ.25/- (રૂ. પચીસ) ફી ચૂકવવાની રહેશે. એસબીઆઈની કોઈપણ શાખામાં રોકડ દ્વારા અથવા એસબીઆઈની નેટ બેંકિંગ સુવિધાનો ઉપયોગ કરીને અથવા વિઝા/માસ્ટર ક્રેડિટ/ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને. તમે ફી ભરી શકો છે. SC/ST/PWBD/મહિલા ઉમેદવારો માટે કોઈ ફી નથી. વધુ સંબંધિત વિગતો માટે ઉમેદવારો યુપીએસસીની સત્તાવાર સાઇટની મુલાકાત લો.
આ પણ વાંચોઃ UPSC Exam: IAS બનવા માંગો છે ? આ સ્ટ્રીમ પસંદ કરશો તો થશે ફાયદો, વિદ્યાર્થીઓની છે પહેલી પસંદ
પંજાબ CMના ઘરમાં પહોંચ્યો કોરોના, જાણો નજીકની કઈ વ્યક્તિ થઈ સંક્રમિત
Crime News: યુવતીને પ્રેમીના ફ્રેન્ડ સાથે બંધાયા શરીર સંબંધ, યુવતીએ પ્રેમીને શરીર સુખ માણવા બોલાવ્યો ને ફ્રેન્ડને પણ કર્યો ફોન......
Covid-19 Precaution Dose: શું બૂસ્ટર ડોઝ માટે કરાવવું પડશે રજિસ્ટ્રેશન, કોણ લઈ શકશે ત્રીજો ડોઝ ? જાણો સરકારે શું કહ્યું
Fact Check: મોદીના અધ્યક્ષસ્થાને મળેલી CCSમાં સીખોને ઈન્ડિયન આર્મીમાંથી દૂર કરવાની માંગ થઈ ? જાણો મોદી સરકારે શું કહ્યું ?
Education Loan Information:
Calculate Education Loan EMI