Ajay Devgn Upcoming Movie Drishyam 2 Stuck: બૉલીવુડ એક્ટર અજય દેવગન (Ajay Devgn)એ પોતાની અત્યાર સુધીની લાંબી કેરિયરમાં કેટલીય બ્લૉકબ્લસ્ટર ફિલ્મો આપી છે. અજય દેવગન (Ajay Devgn Acting)ની એક્ટિંગની હંમેશાથી ખુબ પ્રસંશા થાય છે. આ લિસ્ટમાં અજય દેવગન ફિલ્મ દ્રશ્યમ (Drishyam) પણ સામેલ છે. 


દ્રશ્યમ ફિલ્મમાં અજય દેવગન એક મજબૂર પિતાના રૉલમાં દેખાયો હતો. દ્રશ્યમ (Drishyam Box Office Collection) બૉક્સ ઓફિસ પર સાયલેન્ટ હિટ સાબિત થઇ હતી. ટ્રેડ એક્સપર્ટ્સ અને મેકર્સને આશા ન હતી કે સિનેમાઘરોમાં આટલા લાંબા સમય સુધી દ્રશ્યમ ટકી જશે. આ તમામનો સફળતાનો શ્રેય ડાયરેક્ટર નિશિકાંત કામત (Nishikant Kamat)ને પણ જાય છે, કેમ કે આ ફિલ્મનુ તેને કમાલનુ ડાયરેક્શન કર્યુ હતુ. 


દ્રશ્યમની સફળતા બાદ હવે દ્રશ્યમ 2 બનવા જઇ રહી છે. પરંતુ આ પહેલા જ વિવાદમાં ફસાઇ ગઇ છે. ખરેખરમાં મીડિયા રિપોર્ટ છે કે દ્રશ્યમના નિર્માતા કુમાર મંગતનો દીકરો અભિષેક આ ફિલ્મના બીજા ભાગને ડાયેક્ટર કરવાનો છે. પરંતુ આ બધાની વચ્ચે અભિષેકે ખુલાસો કર્યો છે કે,
   
આ ફિલ્મને વાયકૉમ મોશન પિક્ચર્સ (Viacom Motion Pictures)ની સાથે મળીને બનાવી હતી, પરંતુ હવે તે ખાસ નારાજ છે કેમ કે દ્રશ્યમ 2 (Drishyam 2)ની પ્લાનિંગ કુમાર મંગત (Kumar Mangat) તેના વિના જ કરી રહ્યાં છે. આ વાતને લઇને વિવાદ થયો છે. બબાલ એટલે સુધી પહોંચી છે કે જો જ્યાં સુધી આ વાતનો નિપટારો નહીં લાવવામાં આવે ત્યા સુધી ફિલ્મ દ્રશ્યમ 2નુ શૂટિંગ નહીં થાય. 


દ્રશ્યમ 2 અજય દેવગનની સાથે ઇશિતા દત્તા અને તબ્બૂ દેખાશે. 


આ પણ વાંચો--


ગુજરાતની આ યુનિવર્સિટી બની કોરોનાનું હોટસ્પોટ, 50થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને થયો કોરોના


Porscheએ ભારતમાં લૉન્ચ કરી 2 નવી સ્પોર્ટ્સ કારો, જાણો શું છે કિંમત


નાનું રોકાણ-મોટું ફંડ, પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોજ જમા કરો 50 રૂપિયા, તમને મળશે આટલા લાખ રૂપિયા


Gujarat New Corona Guidelines: ગુજરાતમાં હવે રાતના 10 વાગ્યાથી જ 10 શહેરોમાં નાઈટ કરફ્યુ, 8 મહાનગર સાથે બીજા બે ક્યાં શહેરોમાં કરફ્યુ ?


અમદાવાદની આ હિન્દી સીરિયલની અત્યંત લોકપ્રિય એક્ટ્રેસના થયા ડિવોર્સ, સરોગસીથી જન્મેલી બે વર્ષની છે દીકરી