Bhool Bhulaiyaa 2: કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ ભૂલ ભૂલૈયા 2 પોતાના બીજા વીકમાં પણ બૉક્સ ઓફિસ પર જોરદાર ધમાલ મચાવી રહી છે. ફિલ્મએ 13માં દિવસે 4.45 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જેનાથી આનુ કુલ કલેક્શન 137.54 કરોડ રૂપિયા થઇ ગયુ છે. ફિલ્મ હજુ પણ ભીડને આકર્ષિત કરી રહી છે. અનીસ બઝ્મીના નિર્દેશનમાં વધુ આગળ વધવા અને જલ્દી 150 કરોડ રૂપિયાના આંકડાને પાર કરવાની આશા સાથે છે. 


કાર્તિકે રાજપાલ યાદવની સાથે 'નેક્સ્ટ સ્ટૉપ 150 કરોડ' શબ્દોની સાથે પોતાની એક તસવીરને રીપૉસ્ટ કરી છે. તેને જ શેર કરતા, અભિનેતાએ લખ્યુ- આગળનો પડાવ ❤️# ભૂલ ભૂલૈયા 2 થિએટરમાં રૉક સૉલિડ !!


આ માત્ર ના કલાકારો અને ક્રૂ માટે, પરંતુ સંઘર્ષરત હિન્દી ફિલ્મ ઉદ્યોગ માટે ઉત્સવનુ કારણ છે. સંજય લીલા ભંસાળીની ગંગુબાઇ કાઠિયાવાડી અને વિવેક અગ્નિહોત્રીની ધ કાશ્મીર ફાઇલ્સ બાદ ભૂલ ભૂલૈયા 2 બૉલીવુડ બૉક્સ ઓફિસ પર વર્ષની ત્રીજી હિટ છે. 






ભૂલ ભૂલૈયા 2ની સફળતા એવા સમયે આવી છે, જ્યારે પુષ્પા, આરઆરઆર, કેજીએફ ચેપ્ટર 2 જેવી દક્ષિણ ભારતીય બ્લૉક બ્લસ્ટરની સાથે હિન્દી ફિલ્મોની ઘટતી લોકપ્રિયતા વિશે ચર્ચા ચાલી રહી છે. ઉત્તર ભારતીય માર્કેટમાં સારુ પ્રદર્શન કરી રહી છે.


 


આ પણ વાંચો..... 


રાશિદ ખાનનો ખુલાસોઃ આ ભારતીય બેટ્સમેન સામે બોલિંગ કરવાની થાત તો પરસેવો છૂટી જાત


Gayatri Jayanti 2022: ક્યારે છે ગાયત્રી જયંતી ? જાણો તિથિ, પૂજા માટે શુભ મુહૂર્ત અને વિધિ


NEET PG 2022 Result: NEET-PG પરીક્ષાનું પરિણામ જાહેર, માત્ર 10 દિવસમાં જ પરિણામ જાહેર કરાયું


Horoscope Today 2 June 2022: કર્ક, કન્યા, મીન રાશિના જાતકો સાવધાન, જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ


હાર્ટ અટેકે સિંગર કે.કે.ની અચાનક જિંદગી લઇ લીધી, જો શરીરમાં આ સંકેત મળે તો આપ પણ થઇ જજો સાવધાન


Urfi New Style: હાથના મોંજામાંથી બનેલી બ્રા પહેરીને નીકળી ઉર્ફી જાવેદ, વીડિયો વાયરલ થતાં જ ફેન્સ ચોંક્યા, જુઓ