Shweta Sharma Bikini Look: સોશ્યલ મીડિયા પર સેલેબ્સ હંમશા પોતાના ફેન્સ સાથે પોતાની પ્રૉફેશનલ અને પર્સનલ તસવીરો શેર કરીને કનેક્ટ રહે છે, આવામાં હવે ભોજપુરી સ્ટાર એક્ટર રિતેશ પાંડે (Ritesh Pandey)ની સાથે ગીત ‘ગજબ કરહૈયા'માં દેખાઇ ચૂકેલી સુંદર એક્ટ્રેસ શ્વેતા શર્મા (Shweta Sharma) પણ સામેલ થઇ ગઇ છે. શ્વેતાએ ફરી એકવાર પોતાની હૉટ અદાઓથી સોશ્યલ મીડિયામાં આગ લગાવી દીધી છે. એક્ટ્રેસે હાલમાં ફેન્સની સાથે પોતાની કેટલીક હૉટ બિકીની તસવીરોમાં શેર કરી છે, જુઓ.... 


શ્વેતા શર્માએ આ લેટેસ્ટ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તે એકદમ હસીન લાગી રહી છે. તસવીરોમાં શ્વેતા શર્મા પિન્ક નેટની બિકીનીમાં ચેર પર બેસેલી છે, અને હૉટ પૉઝ આપી રહી છે.






પોતાના લૂકને પુરો કરવા માટે શ્વેતા શર્માએ વાળોને ખુલ્લા રાખ્યા છે, અને લાઇટ મેકઅપ કર્યો છે. તસવીરમાં અલગ અલગ પૉઝ આપતી શ્વેતા શર્મા એકદમ બૉલ્ડ દેખાઇ રહી છે. ફેન્સ તેની આ તસવીરોને ખુબ પસંદ કરી રહ્યાં છે, અને કૉમેન્ટો કરી રહ્યાં છે. એક યૂઝરે કૉમેન્ટમાં લખ્યું- એકદમ સેક્સી, બીજાએ લખ્યું - બૉલ્ડ બિકીની લૂક. શ્વેતા શર્માની ખુબ પ્રસંશા થઇ રહી છે.






































---


આ પણ વાંચો...... 


Debit Credit Card Rule: 1 જુલાઈથી લાગુ થશે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ પર નવા નિયમ, જાણો શું થયા ફેરફાર


Gujarat corona update: રાજ્યમાં કોરોનાના નવા 154 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ


ટૉલીવુડ ફેશન ડિઝાઈનર Prathyusha Garimella નું મોત થયું, બાથરુમમાંથી મળી લાશ


Weight Loss Tips: વજન ઘટાડવા માટે અપનાવો ભોજન સાથે જોડાયેલા આ નિયમ, ઝડપથી ઘટશે વજન


RAIN : દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓ વરસાદ, ડાંગમાં પૂર્ણા નદી બે કાંઠે વહી, જાણો ક્યાં ક્યાં વરસાદ પડ્યો


ગરમીમાં ફુદીનાનું પાણી પીવાથી પેટ સંબંધિત રોગોથી મળે છે મુક્તિ, જાણો ફાયદા