KL Rahul Athiya Shetty Wedding Updates: સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ (Cricketer KL Rahul) નો સંબંધ હવે કોઇનાથી છુપાયેલો રહ્યો નથી. બન્નેએ ખુલીને પોતાના સંબંધોનો કબુલ પણ લીધા છે. છેલ્લા કેટલાક સમયથી બન્ને સ્ટારના લગ્નની વાતોએ જોર પકડ્યુ હતુ, આ બધાની વચ્ચે હવે એક્ટ્રેસે ખુદ આના પર મૌન તોડ્યુ છે.


સોશ્યલ મીડિયા પર ફેલાયેલી લગ્નના ખબરો વચ્ચે ખુદ એક્ટ્રેસ આથિયા શેટ્ટીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટૉરી શેર કરી છે, તેને સ્ટૉરી સેક્શનમાં લખીને પૉસ્ટ કર્યુ છે કે - મને આશા છે કે મને 3 મહિનામાં થનારા લગ્નમાં આમંત્રિત કરવામા આવશે. આથિયાની આ પૉસ્ટ પરથી સોશ્યલ મીડિયા યૂઝર્સ તેના લગ્નને લઇને અનેક પ્રકારના તર્ક વિતર્ક આપી રહ્યાં છે. 




ખાસ વાત છે કે, થોડાક દિવસો પહેલા સુનીલ શેટ્ટીએ પણ પોતાની દીકરીના લગ્ન વિશે મોટુ નિવેદન આપ્યુ હતુ, જ્યારે લગ્ન વિશે પુછવામાં આવ્યુ તો તેમને કહ્યું કે ના, હજુ સુધી કંઇજ પ્લાન નથી કર્યો. 


ઉલ્લેખનીય છે કે આ સ્ટાર કપલ છેલ્લા ત્રણ વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે, બન્ને હંમેશા પાર્ટીમાં સાથે સ્પૉટ પણ થયા છે. એટલુ જ નહીં ક્રિકેટ શેટ્ટી ફેમિલીની સાથે અહાન શેટ્ટીની ડેબ્યૂ ફિલ્મ 'તડપ' (Tadap)ની સ્ક્રીનિંગમાં પણ પહોંચ્યો હતો. 


આ પણ વાંચો........ 


Tata Nexon EV : ટાટા નેક્સને ભારતમાં લોન્ચ કરી EV Prime, જાણો કિંમત


Guru Purnima 2022: જો કુંડલીમાં હોય ગુરૂ દોષ તો ગુરુપૂર્ણિમાના દિવસે કરો આ સરળ ઉપાય, મળશે રાહત


Guru Purnima 2022: ગુરુ માત્ર બે અક્ષરનો શબ્દ સમૂહ નથીઃ પૂ.પા.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી


ગુજરાત સરકાર સૌરાષ્ટ્રને આપશે વધુ એક મોટી ભેટ, જાણો શું છે ખુશીના સમાચાર?


India Corona Cases Today: એક દિવસની રાહત બાદ કોરોના કેસમાં આવ્યો મોટો ઉછાળો, મૃત્યુઆંક પણ વધ્યો, જાણો લેટેસ્ટ આંકડો


Guru Purnima 2022: શું આપને દરેક કાર્યમાં મળે છે નિષ્ફળતા તો ગુરૂપૂર્ણિમાના અવસરે કરો આ અચૂક ઉપાય


Horoscope Today 13 July 2022: ગુરુ પૂર્ણિમાના અવસરે આ રાશિના જાતક પર થશે ગુરૂની વિશેષ કૃપા , જાણો આજનું રાશિફળ