Janhvi Kapoor South Film Industry Debut: સાઉથ સુપરસ્ટાર ફિલ્મ આરઆરઆર (RRR Movie)ને લઇને સતત ચર્ચા ચાલી રહી છે, તાજેતરમાં રિપોર્ટ આવ્યો છે કે જૂનિયર એનટીઆર (Jr NTR) પોતાની આગામી ફિલ્મ ડાયરેક્ટર બૂચી બાબૂ (Buchi Babu)ની સાથે કામ કરવાનો છે. જૂનિયર એનટીઆર (Jr NTR New Movie)ની આગામી ફિલ્મને લઇને હજુ સુધી કોઇ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી થયુ. પરંતુ સુપરસ્ટારની ફિલ્મને લઇને ચર્ચાઓ જરૂર શરૂ થઇ ગઇ છે. ચર્ચા એવી છે કે, જૂનિયર એનટીઆર (Jr NTR New Movies)ની સાથે હૉટ ગર્લ ધડક હીરોઇને એટલેકે જ્હાન્વી કપૂર (Janhvi Kapoor) હશે.
રિપોર્ટ્સ અનુસાર, જૂનિયર એનટીઆર (Jr NTR) એક વધુ પૈન ઇન્ડિયા ફિલ્મની તૈયારી કરી રહ્યો છે. આરઆરઆર (RRR Release) ની રિલીઝ પહલાની પૉપ્યૂલારિટી જોયા બાદ સાઉથ સુપરસ્ટારે એક મોટી પૈન ઇન્ડિયા ફિલ્મ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. આવામાં મેકર્સ ઇચ્છે છે કે ફિલ્મમાં બૉલીવુડ એક્ટ્રેસની એન્ટ્રી થઇ જાય.
જૂનિયર એનટીઆર (Jr NTR Movie)ની નવી ફિલ્મમાં મેકર્સ જ્હાન્વી કપૂરને કાસ્ટ કરવા ઇચ્છે છે. ફિલ્મનો જે કન્સેપ્ટ છે તે અનુસાર, મેકર્સ જ્હાન્વી કપૂર (Janhvi Kapoor)ને ફિટ માને છે. રિપોર્ટ્સનુ માનીએ તો જ્હાન્વી કપૂર (Janhvi Kapoor)એ હજુ સુધી ફિલ્મ માટે હા કહી છે કે ના, તેના વિશે અત્યારે કોઇ જાણકારી સામે નથી આવી.
જૂનિયર એનટીઆર (Jr NTR) આરઆરઆરની સક્સેસને લઇને કૉન્ફિડેન્ટ છે. આ જ કારણ છે કે તેમને આગામી ફિલ્મની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. જો કરીએ જો જ્હાન્વી કપૂર (Janhvi Kapoor)ના વર્કફ્રન્ટની તો એક્ટ્રેસે ફિલ્મ ધડકથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. જ્હાન્વી કપૂર (Janhvi Kapoor New Movies)એ તાજેતરમાં જ મિલી નામની ફિલ્મનુ શૂટિંગ પુરુ કર્યુ છે. એટલુ જ નહીં એક્ટ્રેસના બકટમાં દોસ્તાના 2, ગુડ લક કેરી, મિસ્ટર એન્ડ મિસેજ જેવી ફિલ્મો છે.
આ પણ વાંચો...........
WhatsApp ગ્રુપમાં નહી ચાલે મેમ્બર્સની મનમાની, Adminને જલદી મળી શકે છે આ પાવર
રાજ્યમાં તલાટી કમ મંત્રીની ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ફોર્મ ભરવાની થશે શરૂઆત?
LIC IPO: આ મહિનાની શરૂઆતમાં આવશે LICનો IPO, સરકારે આપી જાણકારી
ભારતીય રેલ્વેની આ કંપનીમાં નોકરીની તક, અરજીની પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે થશે સિલેક્શન