Urfi Javed : ટીવી સ્ટાર એક્ટ્રેસ ઉર્ફી જાવેદ ફરી એકવાર પોતાની સ્ટાઇલને લઇને ચર્ચામાં આવી છે. આ વખતે તેને રેડ કલરની હૉટ ડ્રેસમાં સોશ્યલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે. આ તસવીરો ઉર્ફીએ ખુદ પૉસ્ટ કરી છે. ઉર્ફી હંમેશા પોતાના સ્ટાઇલ સ્ટેટમેન્ટ અને ફેશન સેન્સના કારણે ચર્ચામાં રહે છે. આ તસવીરો ખુબ વયારલ થઇ રહી છે.  


ઉર્ફી જાવેદની આ તસવીરો પૈપરાજી દ્વારા તાજેતરમાં જ ક્લિક કરવામાં આવી હતી. જે ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. ઉર્ફી જાવેદની હૉટનેસનો અંદાજો તેની આ બૉલ્ડ તસવીરો પરથી લગાવી શકાય છે, ઉર્ફીની આ એરદમ બૉલ્ડ ફેશન અને સ્ટાઇલ જોઇને ફેન્સના પણ હોશ ઉડી ગયા છે. ઉર્ફીનો આ અતરંગી રેડ બેકલેસ ડ્રેસ ફેન્સની વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. 


OTT બિગ બૉસ સિઝન 1માં મૉડલ ઉર્ફી એક કન્ટેસ્ટન્ટ તરીકે એન્ટ્રી લીધી હતી. જોકે તે સમયે ઉર્ફીની સફર લાંબી ન હતી ચાલી. અતરંગી ફેશન સેન્સ માટે ઉર્ફીનુ નામ દરરોજ સોશ્યલ મીડિયા પર છવાયેલુ રહે છે. 






આ ઉપરાંત પોતાની ફેશન સેન્સના કારણે પણ આ 24 વર્ષીય એક્ટ્રેસ ટ્રૉલ પણ થાય છે.  ઇન્સ્ટાગ્રામ પર ઉર્ફી જાવેદના ફોલોઅર્સની સંખ્યા 3.1 મિલિયન છે, જે તેના ચાહરનારાઓનુ પ્રમાણ બતાવે છે.


 


































--


આ પણ વાંચો.......... 


IPL: જૉસ બટલરે તોડ્યો IPLનો સૌથી મોટો રેકોર્ડ, તોફાની બેટિંગ કરીને રનના કરી નાંખ્યા ઢગલા, જાણો


રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના


દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરથી પોરબંદર જવા નીકળેલું જહાજ દરિયામાં ડૂબ્યું, 6 લોકોનો આબાદ બચાવ, જુઓ વિડીયો


SURAT : મોટા વરાછામાં SMCએ બનાવેલા CC રોડમાં મોટા પાયે ગેરરીતિના આરોપ, રોડનો એક આખો ભાગ ગાયબ


ગુજરાતમાં નવી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-2022 જાહેર, જાણો આ પોલિસી વિશે


Vande Bharat Trains:આધુનિક અને સુરક્ષિત સેમી-હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ટૂંક સમયમાં પાટા પર દોડશે, રેલવેએ બનાવ્યો મોટો પ્લાન