Disha Patani VIDEO: બૉલીવુડ એક્ટ્રેસ અને નેશનલ ક્રશ તરીકે જાણીતી થયેલી દિશા પટ્ટણી (Disha Patani) આજકાલ પોતાની દિલકશ અદાઓ માટે ખુબ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેનો અંદાજ બૉલ્ડ એન્ડ બિન્દાસ દેખાઇ રહ્યો છે.  


દિશાના આ વીડિયોમાં તે ‘લાગી તુમસે મન કી લગન’ ગીત પર કાતિલ અદાઓ ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે. તે સ્ટ્રેટ ડ્રેસ અને વન સ્ટ્રીપ શૉર્ટ ટૉપમાં એકદમ સેક્સી લાગી રહી છે. તેને જોઇને ફેન્સ પણ દિવાના થઇને વીડિયો પર ધડાધડ કૉમેન્ટો કરી રહ્યા છે. જોકે, દિશા અવારનવાર પોતાના નવા ફોટોશૂટની તસવીરોથી ફેન્સના દિલ ઘાયલ કરતી રહે છે.


'એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી'થી પોતાની ફિલ્મી કરિયર શરૂઆત કરનારી એક્ટ્રેસ દિશા પટાનીના વર્ક ફ્રન્ટની વાત કરીએ, તો એક્ટ્રેસ આજકાલ તેની ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'થી ઘણી ચર્ચામાં છે. 






દિશા હવે આગામી દિવસોમાં એટલેકે 2022માં જ વધુ બે ફિલ્મો લઇને આવી રહી છે. ફિલ્મ 'યોધા' જેવી ફિલ્મોમાં જોવા મળશે. ફિલ્મ 'યોધા' 11 નવેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા અને રાશિ ખન્ના જોવા મળશે. તે જ સમયે, ફિલ્મ 'કેટિના'ની રિલીઝ ડેટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.


























---


આ પણ વાંચો........ 


Independence Day 2022: આઝાદીના 75 વર્ષ બાદ દુનિયાની ફાર્મસી બન્યુ ભારત, જાણો કેટલુ બદલાયુ હેલ્થ સેક્ટર?


Watch: ચેેતેશ્વર પૂજારાની તોફાની બેટિંગ, એક જ ઓવરમાં 22 રન ફટકાર્યા, ફટકારી આક્રમક સદી


India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 15,815 નવા કેસ, દૈનિક પોઝિટિવિટી રેટ 4.36 ટકા


Ahmedabad : પતિ અલગ અલગ છોકરીઓને ઘરે બોલાવી પત્ની સામે જ ઘરમાં બાંધતો શારીરિકસંબંધ, ને પત્ની...


Har Ghar Tiranga: જાણો શું છે હર ઘર તિરંગા અભિયાન, કઈ તારીખ છે ખાસ, કેવી રીતે મેળવશો સર્ટિફિકેટ


Har Ghar Tiranga: શું છે હર ઘર તિરંગા અભિયાન? જાણો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાના નિયમો


SURAT: સુરત સિવિલમાં ડોક્ટરો ઉંઘતા હતાને યુવાન ન કરવાનું કરી બેઠો