Madhuri Dixit Photos: ધક-ધક ગર્લ માધુરી દિક્ષિત (Madhuri Dixit)ને તાજેતરમાં જ એરપોર્ટ પર મીડિયાના કેમેરામાં કેપ્ટર કરી લીધી છે. યલો સૂટમાં માધુરી દિક્ષિત સુંદર લાગી રહી હતી. તેનો જગમગાતો ચહેરો રોશનીની કિરણોની જેમ ચમકી રહ્યો હતો. ખુલ્લા વાળોને લહેરાવતી માધુરી દિક્ષિતની આ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.
વ્હાઇટ બેગની સાથે ફ્લેટ્સમાં માધુરી દિક્ષિતનો આ લૂક ખુબ શોભી રહ્યો છે. આ દરમિયાન માધુરી દિક્ષિતએ કોરોનાના કારણે સાવધાની રાખવા માટે મોઢા પર માસ્ક લગાવી રાખ્યુ હતુ. ઇન્ડિયન હોય કે વેસ્ટર્ન માધુરી દિક્ષિત દરેક લૂકમાં સુંદર લાગે છે. તેની અદાઓ અને તેની ચાર્મ પર કરોડો લોકો ફિદા છે.
વાત કરીએ એક્ટિંગની તો, માધુરી દિક્ષિતે વર્ષ 1984માં આવેલી ફિલ્મ ‘અબોધ’થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. માધુરી દિક્ષિતે હિન્દી સિનેમાંને કેટલીય હિટ ફિલ્મો આપી છે, જેમાં હમ આપકે હૈ કૌન, તેજાબ, દયાવાન, સાજન, ખલનાયક વગેરે સામેલ છે.
આ પણ વાંચો........
Weight Loss Drinks:વજન ઉતારવા ઇચ્છો છો? તો બેસ્ટ 6 ડ્રિંક્સને ડાયટમાં કરો સામેલ, ઝડપથી થશો સ્લિમ
Weekly Pay Policy: દેશની આ કંપની પોતાના કર્મચારીઓને દર સપ્તાહે આપશે પગાર
BJP Candidate List For UP: BJP એ 45 ઉમેદવારોની યાદી જાહેર કરી, સ્વાતિ સિંહના પતિને મળી ટિકીટ
Jobs: આ સરકારી સંસ્થામાં વોક-ઇન ઇન્ટરવ્યુના આધારે નોકરી બહાર પડી, આ રીતે અરજી કરી શકો છો
Shani In Kumbh Rashi 2022: કુંભ રાશિમાં શનિના પ્રવેશથી કઈ રાશિને ફાયદો થશે? જાણો