મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી જ્હાન્વી કપૂરનો લેટેસ્ટ લૂક સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. એક્ટ્રેસે તાજેતરમાં જ પોતાના દોસ્તો સાથે મોડી રાત્રે પાર્ટી પર નીકળી હતી. આ દરમિયાન જ્હાન્વીની તમામ તસવીરો અને વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા હતા.
જ્હાન્વીને પોતાના આ ડ્રેસના કારણે ટ્રૉલિંગનો શિકાર પણ થવુ પડ્યુ હતુ. કેમ કે જ્હાન્વીએ એવો રિવલિંગ ડ્રેસ પહેર્યો હતો, જેમાંથી બેકલેસ હોવાથી તેના કર્વ્ઝ દેખાઇ રહ્યાં હતા. પાર્ટીમાં નીકળી ત્યારે જ્હાન્વીએ સ્કાય બ્લૂ કલરનો જમ્પસૂટ પહેર્યો હતો, આ એટલો બધો રિવલિંગ હતો કે જ્હાન્વીના કર્વ્ઝ પર દરેકની નજર ચોંટી ગઇ હતી. જે બેકલેસ હતો અને માત્ર ક્રોસ એક થ્રેડ હતી. આ કપડામાં જ્હાન્વીનું સુંદર Hourglass ફિગર દેખાતું હતું પરંતુ આ કપડાને કારણે તે ટ્રોલ થઈ રહી છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, જ્હાન્વી ગાડી સુધી જાય છે તો પણ તે કન્ફર્ટેબલ નથી અનુભવી રહી.
જોકે બાદમાં જ્હાન્વી જબરદસ્ત ટ્રૉલ થવા લાગી હતી. એક યુઝરે લખ્યું કે, બધા ઉર્ફી જાવેદની પાછળ પડયાં છે. શું તે બહું સારા આઉટફીટ પહેરે છે ?. બીજા એક યુઝર્સે કહ્યું કે, જ્હાન્વી કપૂરને કપડાં પહેરવાની સમજ જ નથી. એક યુઝર્સે કહ્યું કે, આ મોટી થઈને મલાઈકા બનશે તો એક એ કહ્યું કે ઉર્ફી જાવેદનું ટોપ ક્લાસ વર્ઝન. લાગે છે કે તે ઉર્ફી ને કોપી કરી રહી છે... પહેલાં આવું ન હતું.
આ પણ વાંચો.........
Covid19 Restrictions : દેશના આ રાજ્યએ હટાવ્યા કોરોના નિયંત્રણ, માસ્ક પહેરવું પડશે, જાણો વિગત
મોંઘવારીનો માર! અમુલ બાદ આ ડેરીએ વધાર્યા છાસના ભાવ
રાજ્યમાં આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી, અમદાવાદમાં બે વર્ષમાં એપ્રિલમાં સૌથી વધુ ગરમી
ઉત્તર પ્રદેશમાં વૃદ્ધ મહિલાઓને યોગી સરકાર આપશે મોટી ભેટ, બસમાં કરી શકશે મફતમાં મુસાફરી