મુંબઇઃ બૉલીવુડ અને સાઉથ ફિલ્મોમાં કામ કરનારી એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) ફરી એકવાર ચર્ચામાં આવી છે, રકુલ પ્રીત સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને તાજેતરમાં જ તેને એક ડાન્સ વીડિયો શેર કર્યો છે, જે જબરદસ્ત રીતે વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ પાકિસ્તાની ગીત પર દિલકશ ઠુમકા લગાવતી દેખાઇ રહી છે. 

  
રકુલ પ્રીત સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ડાન્સ વીડિયો શેર કર્યો છે, જેમાં એક્ટ્રેલે બ્લેક કલરનું ક્રૉપ ટૉપ પહેરેલુ છે, અને એકદમ સુંદર બ્યૂટીફૂલ લાગી રહી છે. તેને હાલમાં ટ્રેન્ડિંગ સૉન્ગ પસડૂ પર ડાન્સ મૂવ્સ આપ્યા છે. ફેન્સ તેની લચકતી કમર પર ફિદા થઇ ગયા છે અને વીડિયોને લાઇક્સ અને કૉમેન્ટ કરી રહ્યાં છે.






વીડિયો શેર કરતા એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ લખ્યું- મારા હાલનુ પસંદગીના ગીત પર મારી ભાવના, સાથે આ ડાન્સને તેને કૉરિયોગ્રાફરને પણ ટેગ કરતા ધન્યવાદ લખ્યું છે. આ વીડિયોને ફેન્સની સાથે સાથે સેલેબ્સ પણ પસંદ કરી રહ્યાં છે અને ઢગલાબંધ કૉમેન્ટો આવી રહી છે. 






























---


આ પણ વાંચો......... 


Health tips: મખાના ખાવાના ફાયદા જાણી તમે પણ ચોંકી જશો, સ્વાસ્થ્યને થશે અનેક લાભ


India vs England: ઇગ્લેન્ડ ટેસ્ટ અગાઉ ટીમ ઇન્ડિયાને ઝટકો, આ દિગ્ગજ ખેલાડીને થયો કોરોના


US Green Card: અમેરિકા જવા માંગતા ભારતીયો માટે શું છે સારા સમાચાર ? જાણીને થઈ જશો ખુશ


Horoscope Today 26 June 2022: મિથુન, સિંહ, મકર, અને કુંભ, રાશિ ધરાવતાં લોકો ન કરે આ કામ, જાણો આપની રાશિનું રાશિફળ


Gujarat Riots:તિસ્તા સેતલવાડને લઈને ATSની ટીમ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પહોંચી


Health Tips: ડાયેટમાં આજે જ સામેલ કરો આ 5 કાળી વસ્તુઓ, સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક