મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ સની લિયૉની (Sunny Leone) સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ તેને પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેને જોઇને ફેન્સ પણ ચોંકી ગયા છે. ખરેખરમાં એક્ટ્રેસ દરિયાની વચ્ચોવચ બિકીની પહેરીને કરતબ બતાવવુ ભારે પડી ગયુ છે. 


સની લિયૉનીએ પોતાના ઇન્સ્ટા પર હાલમાં માલદીવનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે બિકીની પહેરીને વૉટર સ્પોર્ટ્સની મજા લઇ રહી હતી, આ દરમિયાન તેનુ બેલેન્સ બગડ્યુ અને તે સીધી જ દરિયાના પાણીમાં પડી ગઇ હતી. આ વીડિયો જોઇને ફેન્સ પર અલગ અલગ કૉમેન્ટ કરી રહ્યાં છે. 




ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ એક્ટ્રેસ સની લિયૉનીએ પોતાની મચ અવેટેડ ફિલ્મ OMG એટલે કે Oh My Ghost નુ ફર્સ્ટ લૂક રિલીઝ કર્યુ છે. પૉસ્ટમાં સની હાથમાં કટાર પકડીને નીડર અંદાજમાં દેખાઇ રહી છે. 




ફિલ્મના ફર્સ્ટ લૂકને સાઉથ સુપરસ્ટાર વિજય સેતુપતિએ શેર કર્યુ છે, અને આખી ટીમને અભિનંદન પાઠવ્યા છે. Oh My Ghostમાં સની લિયૉની એક રાનીની ભૂમિકામાં છે, જેને એક મોટી મિસ્ટ્રી સાથે જોડાયેલી છે. સનીની ભૂમિકા ફિલ્મમાં મુખ્ય છે. Oh My Ghost એક તામિલ હૉરર કૉમેડી છે, જેને યુવાનને ડાયરેક્ટ કરી છે.


 














આ પણ વાંચો.......... 


Tips: કામ કરતી વખતે વારંવાર ગરમ થઇ જાય છે લેપટૉપ, તો આ રીતે કરો પ્રૉબ્લમ સૉલ્વ


આ કોમેડી શો સાથે સિદ્ધુની થઈ શકે છે વાપસી, ટીવી પર ફરીથી સાંભળવા મળશે ઠોકો તાલીની ગૂંજ


IPL 2022: સિઝનની શરુઆતમાં જ આઈપીએલની વ્યુરશિપમાં થયો મોટો ઘટાડો, જાણો BARCના રિપોર્ટનો ખુલાસો


ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, ટાઉન પ્લાનર અને આસિસ્ટન્ટ પ્લાનર 15 લાખની લાંચ લેતા ઝડપાયા


PBKS vs GT: તેવટીયાએ છેલ્લા 2 બોલમાં 2 સિક્સ મારી ગુજરાતને જીત અપાવી, વીડિયોમાં જુઓ એ જીતની ક્ષણો