Tripti Dimri: એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી (Tripti Dimri)ને તોત મે ઓળખો જ છો ? તેને ઓટીટી પર રિલીઝ મૂવી 'બુલબુલ' અને 'લૈલા મજનૂ'થી જબરદસ્ત પરફોર્ન્સ આપ્યુ છે. ટેલેન્ટેડ તૃપ્તિ (Tripti Dimri) સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે. આવામાં તેની તસવીરો અને વીડિયો ખુબ વાયરલ થાય છે. હવે આ બધાની વચ્ચે તેનુ નવુ ફોટોશૂટ વાયરલ થયુ છે. એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી (Tripti Dimri) એક ટેલેન્ટેડ અભિનેત્રી છે. તેને બુલબુલ અને લૈલા મજનૂ જેવી શાનદાર ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી ફેન્સનુ દિલ જીતી લીધુ છે. આ બન્ને ફિલ્મો ઓટીટી પર ખુબ હીટ રહી હતી.
તાજેતરમાં જ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર પોતાના નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે. જેમાં તે સુપર સેક્સી લૂકમાં દેખાઇ રહી છે. ફેન્સ પણ આ લૂકના દિવાના થયા છે.
તૃપ્તિ ડિમરીએ થોડાક સમય પહેલા જ પોતાની આ તસવીરોને ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરી છે. તેના લાખોમાં લાઇક્સ અને કૉમન્ટ મળી રહી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી એક ક્રૉપ ટૉવલ સ્ટાઇલ ટૉપને વ્હાઇટ પેન્ટની સાથે પહેરીને દેખાઇ રહી છે, જેમાં તે પોતાનુ ટૉન્ડ ફિગર સુંદરતાથી ફ્લૉન્ટ કરી રહી છે. તૃપ્તિ ડિમરી એક પછી એક શાનદાર બૉલ્ડ પૉઝ કેમેરાની સામે આપી રહી છે, વળી, ફેન્સ માત્ર તેની એક્ટિંગ જ નહીં પરંતુ તેના પરફેક્ટ ફિગરની પણ ખુબ પ્રસંશા કરી રહ્યાં છે. તેની પાતળી કમર પર ફેન્સ ફિદા છે.
તૃપ્તિ ડિમરીએ ફોટોશૂટમાં બૉલ્ડનેસની તમામ હદો વટાવી દીધી છે. ન્યૂડ મેકઅપ અને મેસી હેયર તૃપ્તિ ડિમરીના લૂકને પરફેક્ટ ટચ આપી રહ્યો છે. તેની ફિગર ફિટનેસની તસવીરો અવારનવાર સોશ્યલ મીડિયા પર વાયરલ થતી રહે છે.
---
આ પણ વાંચો.......
સૌરાષ્ટ્રમાં મેઘમહેર: અમરેલી, જુનાગઢ, ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ
રાજ્યમાં આગામી 5 દિવસ રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?
PSI transfer: રાજ્યમાં 192 PSIની બઢતી સાથે કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા
કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતી દીકરીઓએ દેશને અપાવ્યું ગૌરવ, PM મોદીએ પાઠવી શુભેચ્છા
Police Complaint: ગુજરાત કોંગ્રેસના આ બે નેતાઓ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો દાખલ