Cannes 2022: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનું દર્શકોની સાથે જ સેલિબ્રિટીઝને પણ બેસબ્રીથી ઇન્તજાર રહે છે, તમામ જાણતા સ્ટાર્સ ફ્રેન્ચ રિવેરા પહોંચી ચૂક્યા છે. તાજેતરમાં જ ઉર્વશી રૌતેલા, ઐશ્વર્યા રાયની તસવીરો સામે આવી હતી.
વળી પહેલીવાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ઝૂરી મેમ્બર બનીને સામેલ થયેલી દીપિકા પાદુકોણનો લૂક પણ જોવાલાયક છે. તાજેતરમાં જ દીપિકા પાદુકોણને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સાડીમાં દેસી લૂક વાળી તસવીરો સામે આવી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે.
ફેસ્ટીવલનો આયોજન 17 મેથી શરૂ થઈને 28 મે સુધી ચાલશે. મંગળવારે દીપિકાને જ્યુરી ટેબલ પર બેસેલા જોઈ તેમની સાથે બીજા સભ્ય પણ હતા. ફિલ્મ ફેસ્ટીવલનો તેમનો આ લુક વાયરલ થઈ ગયુ છે. દીપિકા માટે આની ડિઝાઇન જાણીતા ડિઝાઇનર સબ્યસાચીએ કરી છે.
--- -
આ પણ વાંચો.........
Horoscope 18 May 2022: આજે આ ત્રણ રાશિઓ પર વરસી રહી છે ગણેશજીની કૃપા, જાણો તમામ રાશિઓની કુંડળી
ગુજરાત સરકારે શિક્ષકોના હિતમાં લીધા આ મોટા નિર્ણય ? જાણો શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શું કરી જાહેરાત
જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા શિવલિંગ અંગે AIMIM નેતા દાનિશ કુરેશીએ અશ્લિલ પોસ્ટ કરી
પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવ અને વધતી મોંઘવારી વચ્ચે ઇન્ડિયન ઓઈલે કરી રેકોર્ડ બ્રેક કમાણી