Namrata Malla Video: ભોજપુરી સિનેમાની સ્ટાર એક્ટ્રેસ ગણાતી નમ્રતા મલ્લા (Namrata Malla) હંમેશા પોતાના લૂક્સ અને ફેશન સેન્સના કારણે ચર્ચામાં રહે છે, સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે હંમેશા પોતાના બૉલ્ડ ફોટોશૂટ અને વીડિયોથી ઇન્ટરનેટનો પારો ચઢાવતી રહે છે. તાજેતરમાં જ તેને પોતાના સેક્સી ડાન્સ વીડિયોને શેર કર્યો છે, જે ખુબ વાયરલ થઇ રહ્યો છે.
એક્ટ્રેસ નમ્રતા મલ્લાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક મ્યૂઝિક પર ડાન્સ કરતો વીડિયો શેર કર્યો છે, આ લેટેસ્ટ વીડિયોમાં ભોજપુરી ગીત 'દો ઘૂંટ'ના શબ્દો પર સેક્સી અદાઓનો જલવો બિખેરી રહી છે, ડાન્સ વીડિયોમાં એક્ટ્રેસ એકથી એક ચઢિયાતા મૂવ્ઝ બતાવી રહી છે, જેને જોઇને ફેન્સ ચોંકી ગયા છે. આ દરમિયાન એક્ટ્રેસે લિન્ઝરી પહેરેલી છે, જે તેના લૂકને વધુ નિખારી રહી છે.
નમ્રતા મલ્લા 33 વર્ષની થઇ ચૂકી છે, અને આ ઉંમરમાં પણ તે પોતાના ફિગરને સારી રીતે મેઇન્ટેન કરવા ખુબ મહેનત કરે છે. સોશ્યલ મીડિયા પર તેની વર્કઆઉટ અને બિકીની તસવીરો ખુબ વાયરલ થાય છે.
ઉલ્લેખનીય છે કે, નમ્રતા મલ્લાનુ ઇન્સ્ટાગ્રામ આવા જ બૉલ્ડ ફોટોઝ અને વીડિયોથી ભરેલુ છે, નમ્રતા મલ્લાના સોશિયલ મીડિયા પર લગભગ 1.5 મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે. નમ્રતા તેના શોર્ટ ડાન્સ વીડિયો અને ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે
---
આ પણ વાંચો...........
Pics: ટીવીની આ 40 વર્ષીય એક્ટ્રેસે ઓપન જેકેટમાં કરાવ્યુ બૉલ્ડ ફોટોશૂટ, કિલર પૉઝ વાયરલ