Chinki and Minki : આજકાલ સોશ્યલ મીડિયા પર સુરભિ અને સમૃદ્ધિ (Surabhi and samriddhi) પોતાની તસવીરો દ્વારા કેર વર્તાવી રહી છે. તેમની તસવીરો ખુબ ચર્ચામાં છે. આજકાલ સોશ્યલ મીડિયા પર સુરભિ અને સમૃદ્ધિ (Surabhi and samriddhi) નામની બે છોકરીઓની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે. આ બન્ને ઇન્સ્ટાગ્રામ પર ખુબ એક્ટિવ રહે છે, અને હંમેશાથી પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે, જેનાથી  આ ઇન્ટરનેટ પર સનસની મચાવવાનુ કામ કરી રહી છે.  પરંતુ શું તમે જાણો છો કે આ બન્ને કોણ છે, અને સોશ્યલ મીડિયા પર આટલી બધી કેમ છવાઇ ગઇ છે ? જો ના, તો ચાલો અમે તમને બતાવીએ છીએ...  


સુરભિ અને સમૃદ્ધિ બે જુડવા બહેનો છે, જે દેખાવમાં બિલકુલ એક જેવી જ લાગે છે. વળી, તે પોતાના અસલી નામથી ઓછી અને ચિન્કી મિન્કી (Chinki and Minki)ના નામથી વધુ પૉપ્યૂલર છે. આ બન્ને બહેનો પહેલા ટિકટૉક પર એકસાથે વીડિયો બનાવ્યા કરતી હતી. જ્યાંથી એક જેવી દેખાવવાના કારણે આ બન્ને ખુબ લોકપ્રિય બની ગઇ. 






વળી, સમયની સાથે તેમની પૉપ્યૂલારિટી એટલી બધી વધી ગઇ કે જોતજોતામાં બન્ને સોશ્યલ મીડિયા સેન્સેસન બની ગઇ અને આજે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહી છે. આ બન્ને બહેનો ટીવીના પૉપ્યૂલર શૉ ‘ધ કપિલ શર્મા’માં પણ દેખાઇ ચૂકી છે. જે પછી તેમના ફેન ફોલોઇંગમાં જબરદસ્ત વધારો થયો છે.






ચિન્કી મિન્કી (Chinki Minki) ફેમ સુરભિ અને સમૃદ્ધિ (Surabhi samriddhi) સોશ્યલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયોથી હંમેશાથી જ છવાયેલી રહે છે. આ બન્નેને ઇન્સ્ટાગ્રામ પર 10 કરોડથી વધુ લોકો ફોલો કરે છે. 






























---


આ પણ વાંચો....... 


સૌરાષ્ટ્રમાં મેઘમહેર: અમરેલી, જુનાગઢ, ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ


રાજ્યમાં આગામી 5 દિવસ રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?


PSI transfer: રાજ્યમાં 192 PSIની બઢતી સાથે કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા


કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતી દીકરીઓએ દેશને અપાવ્યું ગૌરવ, PM મોદીએ પાઠવી શુભેચ્છા


નિલા સ્પેસીસ મેટાવર્સની મદદથી ગિફ્ટ સિટી ખાતે આકાર પામવા જઈ રહેલા શહેરી આવાસીય પ્રોજેક્ટનું ભવિષ્યદર્શન કરાવ્યું


Police Complaint: ગુજરાત કોંગ્રેસના આ બે નેતાઓ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો દાખલ