મુંબઇઃ એક્ટ્રેસ ઉર્ફી જાવેદ (Urfi Javed)નો વધુ એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ઉર્ફી જાવેદની પાસે એક શખ્સ દેખાઇ રહ્યો છે, તેના મોંઢામાં ગુટખા ભરેલી છે અને એવી હરકતો કરી રહ્યો છે, જેનાથી લોકોને હંસવુ આવી રહ્યું છે. ઉર્ફી જાવેદ પણ હંસી રહી છે.
ઉર્ફી જાવેદના આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે, એક્ટ્રેસનો એક ફેન તેની પાસે આવે છે. આ શખ્સના મોંઢામાં ગુટખાની પડીકી દબાવેલી છે, અને ઉર્ફી જાવેદની સાથે સેલ્ફી ખેંચાવવા માંગે છે.
આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં લોકો કહી રહ્યાં છે કે, એકવાર મોંઢામાં ભરેલી ગુટખાને થૂંકી દો. ઉર્ફી જાવેદ આ શખ્સથી થોડી ડરે છે, પરંતુ બાદમાં તે જોરજોરથી હંસવા લાગે છે. આ શખ્સ તો પણ નથી માંનતો અને સેલ્ફી ખેંચવા લાગે છે. બાદમાં તે શખ્સ મોંઢામાં ગુટખા ખાધી હોવાથી થોડુ ખરાબ પણ અનુભવે છે, ઉર્ફીને ઇશારામાં માફી પણ માંગે છે. ઉર્ફી પણ તેની વાતને સમજે છે. આ વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે.
--
આ પણ વાંચો........
Car FASTag: કાર વેચી રહ્યા છો તો FASTag નું શું કરશો ? જાણો વિગત
મહેસાણામાં શિક્ષિકાએ આપઘાતનો કર્યો પ્રયાસ, શિક્ષકો પરેશાન કરતા હોવાનો આરોપ
MS Dhoni Novel Atharva The Origin : ધોની હવે બનશે યોદ્ધા, રીલિઝ થયો ગ્રાફિક નોવેલનો ફર્સ્ટ લૂક
RBIમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં જુઓ અરજી અને પરીક્ષા સંબંધિત તમામ વિગતો
BECIL Recruitment 2022 : ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા લોકો માટે ભરતી બહાર પડી, પગાર એક લાખ સુધી હશે