Bigg Boss 15: રિયાલિટી શૉ બિગ બૉસ 15 (Bigg Boss 15)નુ છેલ્લુ સપ્તાહ ચાલી રહ્યું છે. આ અઠવાડિયે શૉને પોતાનો વિનર મળી જશે. ફિનાલે વીકમાં જ રાખી સાવંત (Rakhi Sawant) શૉમાંથી બહાર થઇ ગઇ અને તે ટૉપ 5માંથી પોતાની જગ્યા ના બનાવી શકી. શૉમાંથી બહાર થયા બાદ રાખી સાવંત ગિન્નાઇ છે.


શૉમાંથી બહાર આવ્યા બાદ રાખી સાવંતે શૉ સાથે જોડાયેલી વાતો કહી. ફિનાલેમાં ના જવાના કારણે રાખી સાવંત બહુજ દુઃખી છે. તેને બિગ બૉસ પર કેટલાય આરોપ લગાવ્યા છે. રાખીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે ગુસ્સો ઠાલવી રહી છે. વીડિયોમાં રાખી કહેતી દેખાઇ રહી છે છે કે બિગ બૉસ દરેક સિઝનમાં તેના મનોરંજનનો ઉપયોગ કરે છે, પરંતુ તેને ટ્રૉફી ક્યારેય નથી જીતવા દેતા.


ટિશૂની જેમ કર્યો ઉપયોગ-
જિમ સેશન બાદ રાખી સાવંતે પૈપરાજી સાથે વાતચીત કરી, તેને કહ્યું કે આનો મતલબ એ છે કે બિગ બૉસ જો તમે મને દર વર્ષે બોલાવશો, તો તમે મને માત્ર ટિશૂની જેમ ઉપયોગ કરશો. હું ટિશૂ પેપર નથી બિગ બૉસ. હું જીવતી જાગતી વ્યક્તિ છું. એન્ટરટેન્ટ માટે જ્યાં સુધી સંતરામાં જ્યૂસ છે તમે નીચોવી લેશો પછી છાલને ફેંકી દેશો. હું કોઇ સંતરુ કે લીંબુ કે ટિશૂ પેપર નથી કે બિગ બૉસ તમે મનોરંજન લેશો, પરંતુ જ્યારે ફિનાલેનો સમય આવશે તો બીજાઓને લઇ જશો ફિનાલેમાં. બિગ બૉસ તમે જાણો છો કે હું તમને કેટલો પ્રેમ કરુ છું હું ટ્રૉફીની હકદરા હતી, હું ડિસર્વ કરુ છું. 






ઉલ્લેખનીય છે કે, બિગ બૉસ 15ની ફિનાલે 29-30 જાન્યુઆરીએ થવાની છે. શમિતા શેટ્ટી, કરણ કુન્દ્રા, પ્રતીક સહજપાલ, નિશાંત ભટ્ટ, તેજસ્વી પ્રકાશ અને રશ્મિ દેસાઇમાંથી કોઇ એક એ સિઝનમાં ટ્રૉફી પોતાના નામે કરવાનુ છે. 


આ પણ વાંચો...........


TIPS : ગૂગલ Gmailના સ્ટૉરેજ માટે આ ટ્રિક્સ છે બહુ કામની, જાણો સ્ટૉરેજ ફૂલ થઇ જાય ત્યારે શું કરવુ.......................


WhatsApp ગ્રુપમાં નહી ચાલે મેમ્બર્સની મનમાની, Adminને જલદી મળી શકે છે આ પાવર


રાજ્યમાં તલાટી કમ મંત્રીની ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ફોર્મ ભરવાની થશે શરૂઆત?


LIC IPO: આ મહિનાની શરૂઆતમાં આવશે LICનો IPO, સરકારે આપી જાણકારી


ભારતીય રેલ્વેની આ કંપનીમાં નોકરીની તક, અરજીની પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે થશે સિલેક્શન


Schools Reopening News: કોરોના સંક્રમણમાં ઘટાડો થયા બાદ આ રાજ્યોએ કરી શાળાઓ ખોલવાની જાહેરાત, જાણો વિગતે