મુંબઇઃ ભોજપુરી સિનેમાની એક્ટ્રેસ પણ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ભોજપુરી અભિનેત્રીનો જલવો પણ હવે કોઇ બૉલીવુડ એક્ટ્રેસથી કમ નથી હોતો. આ લિસ્ટમાં એક્ટ્રેસ શ્વેતા શર્મા (Shweta Sharma)નુ નામ પણ જોડાઇ ગયુ છે. તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાનો વર્કઆઉટ ફેન્સની સાથે સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે, જે ટૉક ઓધ ટાઉન બની ગયો છે.  


વર્કઆઉટ કરતા બતાવી કાતિલ અદા -
વાયરલ થયેલા વીડિયોમાં એક્ટ્રેસ શ્વેતા શર્મા કાર્ડિયો (Shweta Sharma Cardio) કરતી દેખાઇ રહી છે. જોકે આ વીડિયોને એક્ટ્રેસના ચાહકો વારંવાર જોવા માંગી રહ્યાં છે, કેમ કે એક્ટ્રેસ વર્કઆઉટ કરતી વખતે એકથી એક કાતિલ અદાઓ બાતવી રહી છે. એક્ટ્રેસનો અંદાજ એકદમ ગ્લેમરસ અને હૉટ-બૉલ્ડ દેખાઇ રહ્યો છે. ફેન્સ પણ અદાઓનો દિવાના થયા છે.  






એક્ટ્રેસ શ્વેતા શર્માનો આ વીડિયો વાયરલ થતાંની સાથે જ તેની પ્રસંશા કરવા લાગ્યા છે. પોતાના લૂકને પુરો કરવા માટે એક્ટ્રેસે મેકઅપ પણ લાઉડ રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઇન્સ્ટાગ્રામ પર શ્વેતા શર્માના 3 લાખથી વધુ ફોલોઅર્સ છે, તેની દરેક જોવા માટે ઉતાવળ હોય છે. 


 






























----


આ પણ વાંચો..........


Fact Check: મોદી સરકાર ‘પીએમ શિશુ વિકાસ યોજના’ અંતર્ગત ગરીબ પરિવારોને આપી છે આર્થિક સહાયતા ? જાણો શું છે હકીકત


Gandhinagar : કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગની ગ્રાન્ટના 11 કરોડ 13 લાખની ઉચાપત, આરોપીઓએ આ રીતે આચર્યું કૌભાંડ


CBSEએ અભ્યાસક્રમમાં કર્યો બદલાવ, ઇસ્લામિક સામ્રાજ્ય સહીત અનેક વિષયોને અભ્યાસક્રમમાંથી દૂર કરાયા


PAN Card Apply: આધાર કાર્ડની મદદથી ઈન્સ્ટન્ટ પાન કાર્ડ કેવી રીતે મેળવી શકાય, જાણો સરળ પ્રોસેસ


MUMBAI : એક મંચ પર આવશે વડાપ્રધાન મોદી અને મહારાષ્ટ્ર સીએમ ઉદ્ધવ ઠાકરે


ફ્રિજનું ઠંડુ પાણી પીવો છો ? ઠંડા પાણીથી તમારા આરોગ્યને ખૂબ જ નુકસાન થાય છે