Garima Chaurasia: ટિકટૉકથી પોતાની કેરિયરની શરૂઆત કરવા વાળી એક્ટ્રેસ ગરિમા ચૌરસિયા આજકાલ સોશ્યલ મીડિયા પર ફરી એકવાર છવાઇ ગઇ છે. ગરિમા ચૌરસિયા પોતાના દમદાર વીડિયોના કારણે ફેન્સનુ મનોરંજન તો કરે જ છે, સાથે સાથે પોતાની દમદાર ફેશન સેન્સથી લાખો લોકોને પોતાના દિવાના પણ બનાવી લે છે.
તાજેતરમાં જ ગરિમા ચૌરસિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીય તસવીરો શેર કરી છે, જેમાં તે ઓલ બ્લેક લૂકમાં દેખાઇ રહી છે. વાયરલ થઇ રહેલી તસવીરોમાં ગરિમા ચૌરસિયાએ બ્લેક ક્રૉપ ટૉપની સાથે ટ્રાન્સપરેન્ટ પ્લાઝો પહેરીને પોતાના લૂકને કમ્પલિટ કર્યો છે. ગરિમા ચૌરસિયા આ ફોટોશૂટમાં એકદમ વધારે હૉટ દેખાઇ રહી છે, તેને આ ફોટોશૂટમાં કેટલાક કિલર પૉઝ આપ્યા છે.
એક્ટ્રેસની નમકીન અદાઓ કોઇને પણ પોતાના દિવાના બનાવી શકે છે, દરેક બીજી તસવીરમાં તે પોતાની ટૉન્ડ ફિગર ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે. ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની વાત કરીએ તો ગરિમા ચૌરસિયા મોટી મોટી બૉલીવુડ હીરોઇનોને પણ આ રેસમાં પાછળ પાડી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 14 મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે.
---
આ પણ વાંચો.........
Aadhaar Card: ભુવન આધાર પોર્ટલ શરૂ, હવે ઘરે બેઠા મળશે આ તમામ સુવિધાઓ, ISRO સાથે થઈ ડીલ
Gaganyaan Mission: 2023માં અવકાશમાં ઉડાન ભરશે ગગનયાન, જાણો કેવું હશે ભારતનું પ્રથમ માનવ મિશન?
Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, અમદાવાદમાં યલો તો આ જગ્યાએ રેડ એલર્ટ જાહેર
Shani Dev: શનિ દેવે માતાનું અપમાનનો બદલો લેવા માટે કરી કઠોર તપસ્યા, ત્યારે ભગવાન શિવે આપ્યું આ વરદાન
Coronavirus News: દેશમાં કોરોનાના કેસનો આંકડો 21 હજારને પાર, આટલા લોકોના થયા મોત
5 મહિનામાં પ્રથમ વખત સોનું 50 હજાર નીચે આવ્યું, 23 મહિના પહેલા ભાવ 56126 રૂપિયાના રેકોર્ડ સ્તરે હતો