મુંબઇઃ ટીવી સ્ટાર હિના ખાન સૌથી ફેશનેબલ અને સુંદર એક્ટ્રેસમાની એક ગણાય છે. તે પોતાની સુંદરતાની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટા પર કેટલીક ખાસ તસવીરો શેર કરીને ફેન્સના દિલ જીતી લીધા છે.
હિના ખાન હાલમાં બીચ પર વેકેશન મનાવવા પહોંચી હતી, ત્યાંથી તેને બિકીની તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં તે એકદમ હૉટ અને સેક્સી લાગી રહી છે. હિના લીલી મોનોકિનીમાં જબરદસ્ત પૉઝ આપતી દેખાઇ રહી છે. હિનાએ લીલી રંગના સ્ટાઇલિશ સ્વિમસૂટ બિકીની પહેરી છે, અને પોતાના કર્લી વાળને ખુલ્લા રાખ્યા છે. તેને પોતાનુ સેક્સી ફિગર એવી રીતે ફ્લૉન્ટ કર્યુ છે કે લોકો તેના પર ફિદા થઇ ગયા છે.
હિના ખાન બીચ પર બિકીની પહેરીને ફરી રહી છે, અને તેના બેકગ્રાઉન્ડમાં તેની મોનોકનીનો કલર કૉન્ટ્રાસ્ટ કરી રહ્યો છે. એટલુ જ નહીં તેને પોતાના લૂકને વધુ ખાસ બનાવવા માટે ફન્કી સનગ્લાસીસ પહેરેલા છે, આમાં તે ખુબ એટ્રેક્ટિવ લાગી રહી છે. હિના કલરફૂલ દુપટ્ટા પણ વીંટાળ્યો છે, આ તસવીરો તેના દુબઇ ટ્રિપની છે.
હિનાએ તસવીરો શેર કરતા લખ્યું છે- સૂરજને પલાળી દો. તેને બીચ વાળી ઇમૉજી પણ પોતાના કેપ્શનમાં સામેલ કરી છે.
હિના ખાનની આ તસવીરો પર એક્ટ્રેસ દ્રષ્ટિ ધામી, આમાના શરીફ સહિતની સેલિબ્રિટીઓએ ખાસ કૉમેન્ટ કરી છે, વળી કેટલાક હિનાની આ તસવીરોને ટ્રૉલ કરી રહ્યાં છે.
---
આ પણ વાંચો.....
Horoscope Today 23 June 2022: આ બંને રાશિએ આજે આ કામ ન કરવું થશે નુકસાન, જાણો આજનું રાશિફળ
Weight Loss With Sleep: સારી ઊંઘ વિના વજન નહીં ઘટે, જાણો ઊંઘ અને વજન વચ્ચે શું છે કનેક્શન