Sunil Grover Video: 6 વર્ષોના લાંબા બ્રેક બાદ ડૉ. મશહૂર ગુલાટી ઉર્ફે સુનીલ ગ્રોવર (Sunil Grover) કૉમેડી શૉમાં ધમાકેદાર વાપસી કરવા જઇ રહ્યો છે. પરંતુ આ વખતે કપિલ શર્મા (Kapil Sharma)ના શૉમાં નહીં પરંતુ સોની ટીવી પર પ્રસારિત થનારા ‘ઇન્ડિયા લાફ્ટર ચેમ્પીયન’ (India's Laughter Champion)માં પોતાની કૉમેડીથી બધાને હંસવા માટે મજબૂત કરવા જઇ રહ્યો છે. આ શૉમાં જજ તરીકે અર્ચના પૂરન સિંહ (Archana Puran Singh) અને શેખર સુમન (Shekhar Suman) દેખાઇ રહ્યા છે. 


તાજેતરમાં જ શૉનો નવો વીડિયો સામે આવ્યો છે, જેમા સુનીલ ગ્રોવર એટલે કે ડૉ. મશહૂર ગુલાટીને અર્ચૂના પૂરન સિંહ સાથે મસ્તી કરતો જોઇ શકાય છે. આ શૉર્ટ ક્લિપમાં ડૉ. મશહૂર શેખર સુમનને કહે છે કે, - તમને ખબર છે હું પૂજા નથી કરતો, હું અર્ચના કરુ છે. - આ સાંભળીને અર્ચના શરમાઇ જાય છે અને પ્રેમથી ‘મશહૂર’નુ નામ લે છે, બન્નેની મજેદાર કેમેસ્ટ્રી ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.  






થોડાક સમય પહેલા જ સોની ટીવીએ રિવીલ કર્યુ હતુ કે શૉમાં સુનીલ ગ્રૉવર ડૉ. મશહૂર ગુલાટી તરીકે લોકોનુ એન્ટરટેન્ટ કરતો દેખાશે. પ્રૉમો વીડિયોમં મશહૂરે પોતાની મજેદાર કૉમેડીથી તમામનું ધ્યાન ખેંચ્યુ હતુ. 


આ પણ વાંચો..........


ભારત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ગુજરાતના 540 ગામોને મળશે 4G મોબાઈલ સેવાનો લાભ, જુઓ ગામના નામની યાદી


CWG 2022 IND vs PAK: બેડમિન્ટનમાં ભારતે પાકિસ્તાનને ધોઈ નાખ્યું, જાણો શું રહ્યો સ્કોર


Health tips: મખાના ખાવાથી થાય છે ઘણા ફાયદા, જાણો તેના વિશે


Swine Flu: અમદાવાદમાં સ્વાઇન ફ્લૂની એન્ટ્રી, આ વિસ્તારમાં નોંધાયા બે પોઝિટીવ કેસ


India Corona Cases Today: ભારતમાં સતત ત્રીજા દિવસે નોંધાયા 20 હજારથી વધુ કેસ, દૈનિક પોઝિટિવિટી રેટ 5 ટકાને પાર


India Corona Cases Today: ભારતમાં સતત ત્રીજા દિવસે નોંધાયા 20 હજારથી વધુ કેસ, દૈનિક પોઝિટિવિટી રેટ 5 ટકાને પાર