Surbhi Jyoti: ટીવીની જાણીતી એક્ટ્રેસ સુરભિ જ્યોતિ આજકાલ ફરી એકવાર સોશ્યલ મીડિયા પર ચર્ચામાં આવી છે. આ વખતે તે પોતાના ફેન્સ સાથે એકથી એક ચઢિયાતા પૉઝ શેર કરી રહી છે. આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે. પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગળવી છાપ છોડીને ટીવીની દુનિયામાં પણ તહેલકો મચાવનારી સુરભિ જ્યોતિ હવે ફેન્સના દિલો પર રાજ કરી રહી છે. જો તમે તેને ફોલો કરો છો, તો તમને ખબર હશે કે સુરભિ જ્યોતિ રિયલ લાઇફમાં કેટલી ગ્લેમરસ અને સ્ટનિંગ છે. તાજેતરમાં જ સુરભિ જ્યોતિએ પોતાની તસવીરો ઇન્ટરનેટ પર શેર કરી છે, જેમાં તે સાડી અવતારમાં દેખાઇ રહી છે. આ નવા લૂકનો ફેન્સ પર જબરદસ્ત જાદુ ચાલી રહ્યો છે.


સુરભિ જ્યોતિએ ગ્રીન કલરની ફ્લૉરલ સાડી પહેરેલી છે, જેને રેડ બ્લાઉઝ સાથે પેર કર્યુ છે. મોટા ઇયરરિંગની સાથે તેને ખુલ્લા વાળથી પોતાનો ચાર્મ ચલાવ્યો છે. સુરભિ જ્યોતિએ માસૂમ અદાઓ જોઇને પોતાના ચાહનારાઓને ઘાયલ કરી દીધા છે. મિનિમલ મેકઅપથી તે ખુબ કમાલની લાગી રહી છે, ફેન્સ તેની તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યાં છે.સુરભિ જ્યોતિએ વર્ષ 2012માં ‘કુબૂલ હૈ’ (Qubool Hai) થી નાના પડદા પર એન્ટ્રી મારી હતી, અને ‘જોયા ફારૂકી’ની ભૂમિકાથી તેને તમામના દિલો જીતી લીધા હતા. 






જોયા ફારુકીની ભૂમિકા માટે સુરભિ જ્યોતિ કેટલાય એવોર્ડ્સ પોતાના નામે કરી ચૂકી છે. તેના તરફથી અસદ અહેમદ ખાન ઉર્ફે કરણ સિંહ ગ્રૉવરની જોડી એટલી બધી હિટ થઇ હતી, કે તેની બીજી સિઝન પણ રિલીઝ કરવામા આવી હતી. જેને દર્શકોએ ખુબ પ્રેમ આપ્યો હતો.  






સાથે જ તમે તેના નાગિન અવતારથી પણ પરિચિત છો, સુરભિ જ્યોતિે નાગિન 3માં પણ કામ કર્યુ હતુ, જેમાં તેની ભૂમિકાને લોકોએ ખુબ પસંદ કરી હતી. 






















---


આ પણ વાંચો........ 


Independence Day 2022: આઝાદીના 75 વર્ષ બાદ દુનિયાની ફાર્મસી બન્યુ ભારત, જાણો કેટલુ બદલાયુ હેલ્થ સેક્ટર?


Watch: ચેેતેશ્વર પૂજારાની તોફાની બેટિંગ, એક જ ઓવરમાં 22 રન ફટકાર્યા, ફટકારી આક્રમક સદી


India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 15,815 નવા કેસ, દૈનિક પોઝિટિવિટી રેટ 4.36 ટકા


Ahmedabad : પતિ અલગ અલગ છોકરીઓને ઘરે બોલાવી પત્ની સામે જ ઘરમાં બાંધતો શારીરિકસંબંધ, ને પત્ની...


Har Ghar Tiranga: જાણો શું છે હર ઘર તિરંગા અભિયાન, કઈ તારીખ છે ખાસ, કેવી રીતે મેળવશો સર્ટિફિકેટ


Har Ghar Tiranga: શું છે હર ઘર તિરંગા અભિયાન? જાણો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાના નિયમો


SURAT: સુરત સિવિલમાં ડોક્ટરો ઉંઘતા હતાને યુવાન ન કરવાનું કરી બેઠો