મુંબઇઃ નિધિ શાહને કિંજલની ભૂમિકામાં ખુબ પસંદ કરવામાં આવી રહી છે. અનુપમામાં આજકાલ તેની જ પ્રેગનન્સીના ટ્રેક જોવા મળી રહ્યાં છે. આ બધાની વચ્ચે નિધિ શાહએ પોતાની તસવીરોથી સોશ્યલ મીડિયા પર કેર વર્તાવ્યો છે. લેટેસ્ટ તસવીરોમાં નિધિ શાહનો એકદમ સિઝલિંગ લૂક જોવા મળી રહ્યો છે.


નિધિ શાહના ઇન્સ્ટાગ્રામ પર નજર નાંખીએ તો એકથી એક ચઢિયાતી સિઝલિંગ તસવીરોની ભરમાર જોવા મળશે. નિધિ શાહને બિકિની વેબ કહેવામાં આવે તો કંઇ ખોટુ નથી. હંમેશા તે બિકીનીમાં જ તસવીરો શેર કરીને હડકંપ મચાવી દે છે. નિધિ શાહ અનુપમામાં મૉડર્ન અને સંસ્કાર વહુની ભૂમિકા નિભાવતી દેખાઇ રહી છે. રિયલ લાઇફમાં તે તેનાથી અનેક ગણી ગ્લેમરસ છે. 






આનુ સબૂત નિધિ શાહનો ઇન્સ્ટાગ્રામ છે પર રહેલી તસવીરો છે. નિધિ શાહની આ તસવીરો ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. નિધિ શાહના ચાહકોની કમી નથી. ઇન્સ્ટાગ્રામ પર એક્ટ્રેસના 2 મિલિયન ફોલોઅર્સ છે. નિધિ શાહને લઇને થોડાક સમયે સમાચાર આવ્યા હતા કે તે અનુપમાને ક્વિટ કરવાની છે, કેમ કે તે અત્યારથી માંની ભૂમિકા નથી નિભાવવા માંગતી.


























--


આ પણ વાંચો........ 


5G network: દેશમાં સૌ પ્રથમ વખત 5જી નેટવર્કનું ટ્રાયલ ગુજરાતના આ વિસ્તારમાં થશે, જાણો સંપૂર્ણ વિગત


Lumpy virus: સૌરાષ્ટ્રમાં લમ્પી વાઇરસનો કહેર યથાવત,144 પશુઓના મોત થતા હાહાકાર


પ્રથમ વનડેમાં વિન્ડિઝને છેલ્લી ઓવરમાં બનાવવાના હતા 15 રન, સિરાજ અને સેમસને કર્યો કમાલ, જુઓ લાસ્ટ ઓવર......


Crime News: નવી દિલ્હી રેલવે સ્ટેશન પર અડધી રાત્રે મહિલા પર બળાત્કાર, આરોપીઓમાં રેલવે કર્મચારી પણ સામેલ


Monkeypox: અમેરિકામાં પ્રથમવાર બાળકમાં જોવા મળ્યો મંકીપૉક્સ, વિશ્વમાં 13 હજારથી વધુ કેસ


Dangerous Apps: હવે આ 30 એપ્સમાં નીકળ્યો ખતરનાક વાયરસ, ફોનમાં હોય તો કરી દો ડિલીટ, જુઓ લિસ્ટ.........