Dangerous Apps For Android: Google સાયબર સુરક્ષા (Cyber Security)ને લઇને કેટલાય પગલા ભરી રહી છે. ગૂગલે પોતાના પ્લે સ્ટૉર (Play Store) પરથી કેટલીય એપ્સને બ્લૉક પણ કરી દીધી છે, પરંતુ આ ખતરનાક એપ્સને લઇને સતત નવા ખુલાસા થઇ રહ્યાં છે. હવે 30 ખતરનાક એપ્સ વિશે જાણવા મળ્યુ છે. Google Play Store પર આ ખતરનાક એપ્સને 300,000 વાર ડાઉનલૉડ પણ કરાઇ ચૂકી છે. આવામાં આ યૂઝર્સની સાયબર સુરક્ષાનો મુદ્દો બની જાય છે. આ ખતરનાક એપ્સ દ્વારા સાયબર ક્રિમિનલ યૂઝર્સના ડેટાને ચોરી શકે છે, આ યૂઝર્સના સોશ્યલ મીડિયા હેન્ડલ અને એકાઉન્ટને પોતાના કબજામાં લઇ શકે છે. અહીં અમે તમને આ વાયરસ વાળી ખતરનાક એપ્સનુ લિસ્ટ બતાવી રહ્યાં છીએ, જેને ફોનમાંથી તરત જ ઇન્સ્ટૉલ કરી દો. 

Google Play store પર 30 ખતરનાક એપ્સનુ લિસ્ટ......... 

Creative Emoji Keyboard - ક્રિએટિવ ઇમૉજી કીબોર્ડFancy SMS - ફેન્સ એસએમએસFonts Emoji Keyboard - ફૉન્ટ્સ ઇમૉજી કીબોર્ડkeyboards Personal Message - કીબોર્ડ્સ પર્સનલ મેસેજFunny Emoji Message - ફની ઇમૉજી મેસેજMagic Photo Editor - મેજિક ફોટો એડિટરProfessional Messages - પ્રૉફેશનલ મેસેજAll Photo Translator - ઓલ ફોટો ટ્રાન્સલેટરChat SMS - ચેટ એસએમએસSmile Emoji - સ્માઇલ ઇમૉજીWow Translator - વાઉ ટ્રાન્સલેટરAll Language Translate - ઓલ લેન્ગવેજ ટ્રાન્સલેટરCool Messages - કૂલ મેસેજીસBlood Pressure Diary - બ્લડ પ્રેશર ડાયરીChat Text SMS - ચેટ ટેક્સ્ટ એસએમએસHi Text SMS - હાય ટેક્સ્ટ એસએમએસEmoji Theme Keyboard - ઇમૉજી થીમ કીબોર્ડiMessager - આઇમેસેન્જરCamera Translator - કેમેરા ટ્રાન્સલેટરCome Messages - કમ મેસેજીસPainting Photo Editor -  પેઇન્ટિંગ ફોટો એડિટરRich Theme Message - રિચ થીમ મેસેજQuick Talk Message - ક્વિક ટૉક મેસેજAdvanced SMS - એડવાન્સ્ડ એસએમએસProfessional Messenger - પ્રૉફેશનલ મેસેન્જરClassic Game Messenger - ક્લાસિક ગેમ મેસેન્જરStyle Message - સ્ટાઇલ મેસેજPrivate Game Messages - પ્રાઇવેટ ગેમ મેસેજીસTimestamp Camera - ટાઇમસ્ટેમ્પ કેમેરાSocial Message - સોશ્યલ મેસેજ

આ પણ વાંચો........ 

5G network: દેશમાં સૌ પ્રથમ વખત 5જી નેટવર્કનું ટ્રાયલ ગુજરાતના આ વિસ્તારમાં થશે, જાણો સંપૂર્ણ વિગત

Lumpy virus: સૌરાષ્ટ્રમાં લમ્પી વાઇરસનો કહેર યથાવત,144 પશુઓના મોત થતા હાહાકાર

પ્રથમ વનડેમાં વિન્ડિઝને છેલ્લી ઓવરમાં બનાવવાના હતા 15 રન, સિરાજ અને સેમસને કર્યો કમાલ, જુઓ લાસ્ટ ઓવર......

Crime News: નવી દિલ્હી રેલવે સ્ટેશન પર અડધી રાત્રે મહિલા પર બળાત્કાર, આરોપીઓમાં રેલવે કર્મચારી પણ સામેલ

Monkeypox: અમેરિકામાં પ્રથમવાર બાળકમાં જોવા મળ્યો મંકીપૉક્સ, વિશ્વમાં 13 હજારથી વધુ કેસ

Dangerous Apps: હવે આ 30 એપ્સમાં નીકળ્યો ખતરનાક વાયરસ, ફોનમાં હોય તો કરી દો ડિલીટ, જુઓ લિસ્ટ.........