Puja Banerjee Instagram Dance Video: પૉપ્યૂલર ટીવી શૉ દેવો કે દેવ મહાદેવ (Devon Ke Dev...Mahadev)માં પાવર્તીની ભૂમિકા નિભાવીને પૉપ્યૂલર બનેલી એક્ટ્રેસ પૂજા બેનર્જી (Puja Banerjee) ને દરેક લોકો ઓળખે છે. સોશ્યલ મીડિયા પર પૂજા બેનર્જી (Puja Banerjee On Social Media)ને ખુબ એક્ટિવ ગણવામાં આવે છે. સોશ્યલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો (Puja Banerjee Instagram) શેર કરીને ફેન્સની સાથે કનેક્ટ રહે છે. તાજેતમરમાં જ એક એવો વીડિયો શેર કર્યો છે, જેને બધાનુ ધ્યાન ખેંચ્યુ છે. પૂજા બેનર્જી (Puja BanerjeeVideo)એ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે- પોતાના દોસ્તો સાથે જરૂર ટ્રાય કરો.....
પૂજા બેનર્જી વીડિયોમાં પતલી કમરીયા ગીત પર જબરદસ્ત ઠુમકા લગાવતી દેખાઇ રહી છે. વીડિયોમાં તે માત્ર પૂજા (Puja Banerjee Latest Video)ના ગીતના બોલ પર થિરકતી જ જોવા મળી છે, એવુ નથી તે ડેનિમ જીન્સની સાથે બ્રાલેટમાં જોઇ ફેન્સ પણના પણ હોશ ઉડી ગયા છે. આમાં તે ફ્રેન્ડ સાથે ઠુમકા લગાવતી દેખાઇ રહી છે. આ પહેલા પૂજા બેનર્જી (Puja Banerjee)એ ટ્રાન્સપરન્ટ ટૉપમાં ફોટો શેર કરીને ખલબલી મચાવી દીધી હતી.
તસવીરોમાં તેના હૂસ્નનો જાદુ જોઇ ફેન્સ પોતાનુ દિલ હારી બેઠા છે. એટલુ જ નહીં પૂજા બેનર્જી તસવીરમાં એકદમ ગૉર્ઝિયસ લાગી રહી હતી. ટીવી સીરિયલ અને ફિલ્મો ઉપરાંત પૂજા બેનર્જી (Puja BanerjeeTv Show)એ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ જોવા મળે છે. સોશ્યલ મીડિયા પર પૂજા બેનર્જી હંમેશા પોતાની તસવીરો શેર કરતી રહે છે. ફેન્સ તેની તસવીરોને ખુબ પસંદ પણ કરે છે અને સતત કૉમેન્ટ પણ કરતા રહે છે.
આ પણ વાંચો-
BLOG: 1946નો ભારતીય નૌસેના બળવો: ક્રાંતિકારી હડતાલ, બ્રિટન ધરાશાયી
Relationship Tips: ક્યારેય નથી બદલાતા પાર્ટનરની આ 4 આદતો, જાણો કેવી રીતે કરશો એડજસ્ટમેંટ
અત્યંત નાના ટ્યુમરની અને કાપા વિનાની સ્ટીરીયોસ્ટેટિક સર્જરી કરે છે આ મશીન, જાણો કેટલી છે કિંમત