VIBRANT GUJARAT SUMMIT
VIDEO
દેશ
સમાચાર
IDEAS OF INDIA
વીડિયો
ગુજરાત
અમદાવાદ
સુરત
સ્પોર્ટ્સ
મનોરંજન
ધર્મ-જ્યોતિષ
અન્ય
નિઝામુદ્દીન લાંબા સમયથી બીમાર હતા. આઝમગઢના મુબારકપુરના રહેવાસી કર્નલ નિઝામુદ્દીન ઉર્ફ સૈફુદ્દીનના પત્ની અજબુનિશા પણ 107 વર્ષના છે. અહીંયા તેમણે પુરાવા તરીકે જે વોટર આઇડી કાર્ડ અને પાસપોર્ટ રજૂ કર્યો હતો તેના પ્રમાણે તેમનો જન્મ 1900 ની સાલમાં થયો હતો. બંનેએ એપ્રિલમાં 2016 માં એસબીઆઇની બ્રાંચમાં જોઇન્ટ અકાઉન્ટ ખોલાવ્યું હતું.
તેઓ જણાવતા હતા કે બર્મામાં છિતાંગ નદી પાસે 20 ઓગસ્ટ, 1947 ના રોજ તેમણે નેતાજીને છેલ્લી વાર હોડી પાસે છોડ્યા હતા. ત્યારબાદ તેમની મુલાકાત થઇ નહી. નિઝામુદ્દીન નેતાજી સાથે બર્મામાં 1943 થી 1945 સુધી સાથે રહ્યા.
તેઓ આઝાદ હિંદ ફોજના કર્નલ, સુભાષચંદ્ર બોઝના ડ્રાઇવર અને તેમના ખૂબ નજીકના વ્યક્તિ કહી શકાય. નિઝામુદ્દીનનું સોમવારની સવારે 117 વર્ષની વયે નિધન થયું છે.
આઝમગઢ: પીએમ નરેન્દ્ર મોદીએ બનારસમાં લોકસભા ચૂંટણી દરમિયાન નિઝામુદ્દીનના પગે લાગીને તેમના આશીર્વાદ લીધા હતા, તે નિઝામુદ્દીનનું અવસાન થયું છે. નિઝામુદ્દીન નેતાજી સુભાષચંદ્ર બોઝના સૌથી નિકટના વ્યક્તિ હતા
1 એપ્રિલથી વાર્ષિક ફાસ્ટેગ થઈ જશે મોંઘો, જાણો સુવિધાઓમાં કેટલો થશે બદલાવ?
Solar Panel: પોતાના ઘરની છત પર કઈ રીતે ફ્રી માં લગાવી શકો છો સૉલાર પેનલ, અહીં શરૂ થઇ સ્કીમ
ટ્રેનમાં વોટ્સએપથી કેવી રીતે ઓર્ડર કરી શકશો જમવાનું? મિનિટોમાં સીટ પર આવશે ગરમાગરમ ભોજન
વોટ્સએપથી કેવી રીતે બુક કરી શકશો LPG સિલિન્ડર? આ રીતે મેળવો લાંબી લાઈનથી છૂટકારો
lpg gas cylinder: શું તમારો ગેસ સિલિન્ડર એક્સપાયર તો નથી થઈ ગયો ને ? આ રીતે કરી શકશો ચેક
'ઈરાન દુનિયાના નકશા પરથી ભૂંસાઈ ગયું' થી લઈને 48 કલાકના અલ્ટીમેટમ સુધી: ડોનાલ્ડ ટ્રમ્પના બદલાતા નિવેદનોથી દુનિયા ગોટે ચડી!
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
સાપ્તાહિક પ્રેમ રાશિફળ (23 થી 29 માર્ચ 2026): જાણો આ અઠવાડિયે તમારી લવ લાઈફમાં રોમાન્સ ખીલશે કે તકરાર થશે?
યુદ્ધની માઠી અસર: પેટ્રોલ બાદ હવે સ્માર્ટફોન પણ થશે મોંઘા, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર?