મળતી વિગતો પ્રમાણે છૂટાછેડા માટે આવેલા પંકજ મકવાણાએ મહિલા વકીલને લગ્નની લાલચ આપી હતી. જેમાં મહિલા વકીલ ફસાઇ ગઈ હતી. તેમજ પંકજે મહિલાને લાલચ આપીને તેની સાથે પરાણે સંબંધ બાંધ્યા હતા. પંકજ મહિલાને બીજી વખત મળવા ગયો ત્યારે કેફીન પદાર્થ પીવડાવીને બેભાન કરીને અશ્લીલ વિડિયો બનાવ્યો હતો.
આ પછી પંકજે પોત પ્રકાશ્યું હતું અને શારીરિક સંબંધ નહી રાખે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. છતાં પણ મહિલા વકીલે ના પાડતા યુવકે ઘરે આવીને બબાલ કરી હતી. વાડજ પોલીસે પંકજ મકવાણા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કેન્સર સામે જંગ જીત્યો આ સ્ટાર એક્ટર, પ્રેમ અને આશીર્વાદ માટે ફેન્સનો માન્યો આભાર
આ દેશમાં બે સપ્તાહનું લાદવામાં આવશે સંપૂર્ણ લોકડાઉન, જાણો વિગત
ATMમાંથી 5000 રૂપિયાથી વધારે ઉપાડવા પર લાગી શકે છે ચાર્જ, જાણો શું આવી શકે છે નવો નિયમ