અમદાવાદઃ શહેરના બાપુનગર વિસ્તારમાં ખૂદ સસરાએ પુત્રવધૂની છેડતી કરીને અભદ્ર માંગણી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો છે. રસોડામાં કામ કરતી પુત્રવધૂને સસરાએ પાછળથી આવીને બાથ ભરી લીધી હતી અને ગંદી રીતે ટચ કરી સાથે સૂઈ જવા માટે કહ્યું હતું. આ અંગે પુત્રવધૂએ પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર ઘટના સામમે આવી છે.


આ અંગે મળતી વિગતો પ્રમાણે, શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતી પરિણતી પતિ નોકરીએ ગયા પછી સવારે રસોડામાં કામ કરી હતી. સાસુ પોતાના રૂમમાં સૂતા હતા. તેમજ 15 વર્ષીય પુત્ર પણ રૂમમાં સૂતો હતો. આ જ સમયે સસરો રસોડામાં આવીી ગયો હતો અને પુત્રવધૂને બાથ ભરી લીધી હતી. સસરાની આવી હરકતોથી પુત્રવધૂ ચોંકી ગઈ હતી. 


બીજી તરફ પુત્રવધૂ કંઈ સમજે તે પહેલા જ સસરાએ સાડી ખેંચવાનો પ્રયાસ કર્યો હતો અને પુત્રવધૂના શરીર પર હાથ ફેરવવા લાગ્યો હતો. તેમજ કહેવા લાગ્યો હતો કે, આજે મોકો મળ્યો છે તારી સાથે સૂવા દે. નહીંતર હું તને બદનામ કરી નાંખીશ., જોકે, પુત્રવધૂએ સસરાનો વિરોધ કર્યો હતો અને જોરથી બૂમો પાડી હતી. 


માતાનો અવાજ સાંભળીને 15 વર્ષીય દીકરો ઉઠીને દોડતો રસોડામાં આવી પહોંચ્યો હતો. પૌત્ર આવી જતાં હવસખોર દાદો ત્યાંથી ભાગી ગયો હતો. આ પછી પુત્રવધૂએ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને પોલીસને જાણ કરી હતી. તેમજ આ મામલે બાપુનગર પોલીસ સ્ટેશનમાં સસરા સામે ફરિયાદ નોંધાવી હતી. 

Ahmedabad : યુવક મિત્રની પત્નિને જાહેરમાં બહેન માનતો, મિત્ર કામે જાય ત્યારે  જઈને માણતો શરીર સુખ, પતિને પડી ખબર ને..


શહેરના મેઘાણીનગરમાં અનૈતિક સંબંધથી કંટાળી પરણીતાએ દીકરીની નજર સામે જ આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. પરિણીતાએ પ્રેમીના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. પરિણીતા પ્રેમસંબંધ ખતમ કરવા માંગતી હતી, પરંતુ પ્રેમીએ ધરાર સંબંધ રાખવા દબાણ કરતો હતો. દરમિયાન આ સંબંધની પતિને જાણ થતાં પરિણીતાએ આપઘાત કરી લીધો છે. 


 


પત્નીના પ્રેમસંબંધની જાણ થતાં પતિ પણ આઘાતમાં આવી ગયો હતો. બીજી તરફ પરિણીતાના આપઘાતને પગલે બે દીકરીઓએ માતા વગરની બની છે. આ અંગે મળતી વધુ વિગતો પ્રમાણે, મૃતક પરિણીતાનો પતિ અને પ્રેમી બંને સાથે કામ કરતા હતા. સાથે કામ કરતાં હોવાથી પરિણીતાના ઘરે પ્રેમીની અવર-જવર રહેતી હતી. આ સમયે બંને વચ્ચે આંખો મળી ગઈ હતી અને બંને પ્રેમમાં પડી ગયા હતા. 


 


જોકે, પતિની સામે બંને ભાઇ-બહેનની જેમ વર્તન કરતાં હતા. તેમજ પતિની ગેરહાજરીમાં તેના જ ઘરમાં બંને રંગરેલિયા મનવાતા હતા. જોકે, આ પ્રેમસંબંધની જાણ પતિને થઈ જતાં પરિણીતાએ સંબંધ ખતમ કરી નાંખ્યો હતો, પરંતુ પ્રેમી સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. જેને કારણે પરિણીતાએ અંતે આપઘાત કરી લીધો હતો. બીજી તરફ પ્રેમીને જાણ થતાં તેણે પણ આપઘાત કરી લીધો છે. પોલીસે આત્મહત્યા કેસમાં પરિવારનું નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે. 


Car loan Information:

Calculate Car Loan EMI