સોના-ચાંદીના ભાવમાં ઘણા સમયથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. છેલ્લા પાંચ મહિનામાં સોનાનો સૌથી ઊંચો ભાવ 53 હજાર 550 અને સૌથી ઓછો ભાવ 45 હજાર 600 માર્ચ મહિનામાં રહ્યો અને હાલ સોનાનો ભાવ 50 હજાર 300ની આસપાસ છે. જો કે આવનારા સમયમાં હજુ પણ સોનાના ભાવમાં વધારો થઈ શકે તેવું અનુમાન વ્યાપારીઓ લગાવી રહ્યા છે. પરંતુ સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. તેની પાછળના કારણો છે આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં વધારો, અમેરિકા અને અન્ય દેશોમાં બેરોજગારીનો દર વધવો સાથે જ ક્રિપ્તો કરન્સીમાં ઉથલપાથલ પણ છે.


આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનાનો ઉત્પાદન કરતી રિફાઇનરી બંધ હોવાના કારણે સોનાની માંગ અને સપ્લાયમાં ફરક જોવા મળી રહી છે. સાથે આ વર્ષે દેશમાં કોરોનાના કારણે લગ્ન પ્રસંગમાં જેટલી સોનાની ખરીદારી થવી જોઈએ કેટલી ન થવાના કારણે પણ સોનાની માંગમાં ઘટાડો નોંધાયો છે.


આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના નો ઉત્પાદન કરતી રિફાઇનરી બંધ હોવાના કારણે સોનાની માંગ અને સપ્લાયમાં ફરક જોવા મળ્યો છે. આ વખતે દેશમાં કોરોનાના કારણે લગ્નમાં જેટલું સોનાની ખરીદારી થવી જોઈએ કેટલી ન થવાના કારણે પણ દેશમાં સોનાની માંગમાં ઘટાડો થયો અને ડોલર સામે સ્થાનિક બજાર રૂપિયો નબળો પડયો હોવાના કારણે સતત સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. છેલ્લા પાંચ મહિનામાં સોનાનો સૌથી ઊંચો ભાવ 53550 અને સૌથી ઓછો ભાવ 45600 માર્ચ મહિનામાં હતો. આજે સોનાનો ભાવ 50300 હતો જોકે આવનારા સમયમાં હજુ પણ સોનાના ભાવમાં વધારો થઈ શકે તેવું અનુમાન વ્યાપારીઓ લગાવી રહ્યા છે.


મુંબઈ સોનાના ભાવ ગઈકાલે રૂ.૪૮૬૦૦ વાળા રૂ.૪૮૫૬૫ થઈ રૂ.૪૮૬૧૧ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૪૮૮૦૦ વાળા રૂ.૪૮૭૬૦ થઈ રૂ.૪૮૮૦૬ બંધ રહ્યા હતા.


પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કમરતોડ ભાવ વધારો, 32 દિવસમાં 21 વખત ભાવ વધ્યા


RBI Monetary Policy: રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં, 4 ટકા પર યથાવત