Loan Mela 2022: જોત મને પણ પૈસાની જરૂર છે તો બિલકુલ પણ પરેશાન થવાની જરૂર નથી. આજે દેશભરમાં સરકારી બેન્કો મેળો લગાવશે, જેના દ્વારા તમને આસાનીથી પૈસા મળી શકે છે. દેશભરની મુખ્ય સરકારી બેન્કો (Government Banks)એ 8 જૂને 'લૉન મેળા' કરવાનો ફેંસલો કર્યો છે. 


લૉન માટેના પ્રશ્નો પણ કરાશે સૉલ્વ -
ઉલ્લેખનીય છે કે, દેશના તમામા જિલ્લામાં ક્રેડિટ આઉટરીચ અભિયાન કે લૉન મેળો થશે. આમાં લોકોને લૉન સાથે જોડાયેલી સમસ્યાઓનુ સમાધાન કરવામાં આવશષે. આની સાથે જ સરકારી લૉન યોજનાઓ વિશે જાણકારી પણ આપવામાં આવશે. 


નાણાં મંત્રાલયે આપી જાણકારી -
નાણાં મંત્રાલયે જાણકારી આપતા બતાવ્યુ કે, પબ્લિક સેક્ટર યૂનિટ તરફથી આ અભિયાન રાજ્યસ્તરીય બેન્કર્સ કમિટીના સહયોગથી ચલાવવામાં આવશષે. આની સાથે જ નાણાં મંત્રાલય 6 થી 12 જૂન સુધથી આઝાદી કા અમૃત મહોત્સવ મનાવી રહ્યું છે. આ આયોજન આઝાદીના અમૃત મહોત્સવ (એકેએએમ) અંતર્ગત આયોજિત કરવામાં આવી રહ્યો છે. 


લૉન - દેવુ સહિતની સુવિધાઓની પણ મળશે જાણકારી -
મંત્રાલયે બતાવ્યુ કે, અહીં પર લૉન ઉપલબ્ધ કરાવવાની સાથે સાથે ગ્રાહકોને સરકાર તરફથી આપવામાં આવેલી લૉન સુવિધાઓ વિશે પણ જાણકારી આપવામાં આવશે. સાથે જ દેવા સાથે જોડાયેલી સ્કીમો વિશે પણ બતાવવામા આવશે. 


11.04 ટકા વધી બેન્ક લૉન - 
ઉલ્લેખનીય છે કે, 20 મે 2022 સુધી બેન્ક લૉનમાં 11.04 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ વધારા બાદ બેન્ક લૉન વધીને 120.27 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઇ છે. ભારતીય રિઝર્વ બેન્કે આંકડા જાહેર કરીને આ વિશે જાણકારી આપી છે. 


આ પણ વાંચો....... 


Vastu Tips For Main Door: ઘરના મુખ્ય દ્વાર પર રાખો આ વસ્તુઓ, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ


Mangal Effect: 27 જૂન સુધીનો સમય આ રાશિના જાતક માટે છે સુવર્ણ, જાણો આપની રાશિ મુજબ કેવો રહેશે સમય


ગુજરાતના આ શહેરમાં ફરી કોરોનાનો રાફડો ફાટ્યો, રાજ્યના એક દિવસના કુલ કેસ પૈકી 60 ટકા કેસ આ એક જ શહેરમાં નોંધાયા


Mental Fatigue: માનસિક થાકથી ફટાફટ મળશે રાહત, આ દેશી ડ્રિન્ક કરી દેશી તરોતાજા, જાણો અનેકગણા છે ફાયદા


Weight Loss: થાઇરોડ્સની બીમારીના કારણે વધી રહ્યું છે વજન? તો આ રીતે કરો વેઇટ લોસ


Beauty Secret:પૈસા ખર્ચ્યા વગર ઘરે જ ચહેરા પર લાવો ગ્લો, આ ટિપ્સ કોલેજનને કરશે બૂસ્ટ, માત્ર 5 મિનિટ સુધી કરો આ કામ


ડેબ્યૂ પહેલા ઉમરામ મલિકનુ સ્લેજિંગ, લોકોએ કહ્યું સચિને પાકિસ્તાનની હાલત કરી હતી એવી જ હાલત થશે આફ્રિકાની, જાણો શું છે કિસ્સો