રાજ્યમાં 10 સેકશન ઓફિસરની કરવામાં આવી બદલી, જાણો કોની ક્યાં કરાઈ ટ્રાન્સફર
abpasmita.in | 07 Dec 2019 08:19 PM (IST)
કે.ટી પટેલની વન અને પર્યાવરણ વિભાગમાંથી માર્ગ અને મકાન વિભાગ, એમ.જી. ડોડિયાની માર્ગ અને મકાન વિભાગ (ગૌણ સેવા મંડળ પસંદગી વિભાગ)માંથી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, એમ.આર. ભટ્ટની શિક્ષણ વિભાગમાંથી નાણા વિભાગમાં બદલી કરવામાં આવી છે.