જે અગ્ર સચિવોને અધિક મુખ્ય સચિવ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે તે (૧) અનિતા કરવલ (૧૯૮૮) ચેરપર્સન, સી બી એસ ઈ, નવી દિલ્હી (૨) સંજય નંદન (૧૯૮૮) એમ ડી, ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશન (૩) અનુરાધા મલ(૧૯૮૮) સી ઇ ઓ, જી એસ ડી એમ એ, ગાંધીનગર (૪) પંકજ જોશી(૧૯૮૯) અગ્ર સચિવ ઊર્જાને અધિક મુખ્ય સચિવ પદે બઢતી આપવામાં આવી છે.
પંકજ જોશીને રાજ્યના નાણાં વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.તેમજ એનર્જી અને પેટ્રોકેમિકલ્સનો વધારાનો હવાલો ચાલુ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના નવા બજેટની કામગીરીને કારણે તાત્કાલિક ધોરણે પંકજ જોશીને નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ બનાવાયા છે.
60 વર્ષની આ એક્ટ્રેસે ફ્રોક પહેરીને તસવીર કરી પોસ્ટ, કેપ્શનમાં લખ્યું......
અમરેલી : માનવભક્ષી દીપડાને ઝડપી પાડવા બનાવ્યો મેગા એકશન પ્લાન, જાણો વિગતે
IND v WI: વિરાટ કોહલીએ પાકિસ્તાનના શાહિદ આફ્રિદીનો તોડ્યો આ મોટો રેકોર્ડ, જાણો વિગતે