ગાંધીનગરઃ ભૂપેન્દ્ર પટેલ સરકારના 100 દિવસના કામકાજના આધારે એબીપી અસ્મિતાએ સી- વોટર પાસે સૌથી મોટો સર્વે કરાવ્યો છે. આ સર્વેમાં રાજ્યના 18 વર્ષથી ઉપરના લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા છે. રાજ્યના 182 વિધાનસભા મતક્ષેત્રોના મતદારોને આ સર્વેમાં આવરી લેવાયા છે. સર્વેમાં 9 માઇક્રો લેવલ પર સ્ટાન્ડર્ડ માર્જીન પ્રમાણે પ્લસ કે માઈનસ 3 ટકા જ્યારે માઈક્રો લેવલ પર 5 ટકા એરર હોઇ શકે છે, પરંતુ 95 ટકા સર્વે વિશ્વસનીયતા પર ખરો ઉતરે છે. રાજ્યની 182 બેઠકો પરથી સેમ્પલ સાઈઝ મુજબ 5 હજાર 479 લોકોના પ્રતિભાવોનો સમાવેશ કરાયો છે.
સવાલઃ પ્રદેશ કોગ્રેસ અધ્યક્ષ તરીકે જગદીશ ઠાકોરની નિમણૂકથી કોગ્રેસને ફાયદો થશે કે નહીં?
- હા 2 ટકા
- ના 9 ટકા
- કહી ના શકાય 9 ટકા
સવાલઃ સુખરામ રાઠવાની નેતા વિપક્ષ તરીકે પસંદગીથી કોગ્રેસને ફાયદો થશે કે નહીં?
- હા 1 ટકા
- ના 7 ટકા
- કહી ના શકાય 2 ટકા
સવાલઃ પ્રદેશ પ્રમુખ પદે ઓબીસી હોવાનો કોગ્રેસને ચૂંટણીમાં ફાયદો થશે?
- હા 0 ટકા
- ના 2 ટકા
- કહી ના શકાય 9 ટકા
સવાલઃ વિપક્ષ નેતા પદે આદિવાસી નેતા હોવાનો કૉંગ્રેસને ચૂંટણીમાં ફાયદો થશે ?
- હા 8 ટકા
- ના 3 ટકા
- કહી ના શકાય 0 ટકા
સ્ત્રોતઃ C-Voter
Trending News: માતાની એક ભૂલથી પુત્રને થયું 3000 કરોડ રૂપિયાનું નુકસાન, ખુદ જણાવી બરબાદીની કહાની
રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી