અરવલ્લીઃ મોડાસાના સાયરા-દધાલિયા રોડ પર વડના વૃક્ષ પર લટકતી હાલતમાં 20 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતી 31 ડિસેમ્બરથી ગુમ થઈ હતી. વૃક્ષ પર યુવતીની લાશ હોવાની માહિતી મળતાં જિલ્લા એલસીબી અને રૂરલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

વડના વૃક્ષ પર 20 વર્ષની યુવતીનો મૃતદેહ લટકતો હોવાની વાત વાયુવેગે પ્રસરી જતાં મોટી સંખ્યામાં લોકો જોવા ઉમટી પડ્યા હતા. યુવતીના પરિવારજનોએ 31 ડિસેમ્બરથી તે ગુમ થઈ હોવાની અરજી આપી હતી. પરિવારજનોએ યુવતી સાથે દુષ્કર્મ કરી ઝાડ પર લટકાવી દીધાનો આરોપ લગાવ્યો હતો.

પોલીસે વૃક્ષ પરથી મૃતદેહને ઉતારી પોસ્ટમોર્ટમમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

શ્રીદેવીના મોતનું અસલી કારણ આવ્યું સામે? પાણીમાં ડૂબવાથી નહીં પણ આ કારણે થયું હતું મોત? જાણીને ચોંકી જશો

મહારાષ્ટ્રઃ CM ઉદ્ધવ ઠાકરેએ કયા ખાતા પોતાની પાસે રાખ્યા, જાણો વિગતે

…જો વિંગ કમાંડર અભિનંદન પાસે રાફેલ હોત તો પરિણામ અલગ જ હોતઃ પૂર્વ એર ચીફ માર્શલ

ખેડૂતો માટે માઠા સમાચાર, વાતાવરણમાં ફરી આવશે પલટો, જાણો રાજ્યમાં કઈ જગ્યાએ પડશે વરસાદ