દીવઃ હાલ કોરોના સંક્રમણને કારણે અનલોકમાં ઘણી છૂટછાટ મળી ગઈ છે ત્યારે પ્રવાસ રસિકો અને દીવ વાસીઓને લઈને સૌથી મોટો સમાચાર સામે આવ્યા છે. હવે દીવમાં અવર-જવર માટે ઈ-પાસની જનજટમાંથી છૂટકારો મળી ગયો છે.
પ્રવાસ રસિકો અને દીવ વાસીઓને લઈને સૌથી મોટો સમાચાર સામે આવ્યા છે. હવે દીવમાં અવર-જવર માટે ઈ-પાસની જનજટમાંથી છૂટકારો મળી ગયો છે. દીવ-દમણ અને સેલવાસમાં અનલોકમાં પણ અવર-જવર માટે ઓનલાઈન ઈ-પાસ કઢાવતો પડતો હતો.
અનલોકમાં પણ ઈ-પાસ કઢાવવો પડતો હતો જેના કારણે પ્રવાસિયો અને અન્ય લોકો પણ દીવમાં આવવાનું ટાળતાં હતાં. આખરે પ્રશાસને ઈ-પાસને રદ્દ કર્યો જેને લઈ દીવમાં લોકોની અવર-જવર શરૂ થઈ ગઈ હતી.
Coronavirus: કેજરીવાલે કોરોનાથી ઠીક થઈને ઘરે ગયેલા દર્દીઓ માટે શું કરી મોટી જાહેરાત, જાણો વિગત
C.R. પાટીલનો સપાટોઃ ભાજપના ક્યા 38 નેતાને એકસાથે કરી દીધા સસ્પેન્ડ ? જાણો શું છે કારણ ?
Diu Epass Cancelled: ગુજરાતના દારૂના શોખીનો માટે ખુશખબર, દીવ પ્રશાસને લીધો શું મોટો નિર્ણય ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Aug 2020 04:59 PM (IST)
હવે દીવમાં અવર-જવર માટે ઈ-પાસની જનજટમાંથી છૂટકારો મળી ગયો છે. દીવ-દમણ અને સેલવાસમાં અનલોકમાં પણ અવર-જવર માટે ઓનલાઈન ઈ-પાસ કઢાવતો પડતો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -