Gujarat Election: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, ભાજપ, કોગ્રેસ અને આ વખતે ત્રીજી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી મેદાનમા આમાને સામને ટકરાશે. આ બધાની વચ્ચે કેજરીવાલની આપ સૌથી વધુ પુરજોશમાં પ્રચાર શરૂ કરી દીધો છે. ગુજરાત આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ આજે પ્રેસ કૉન્ફરન્સ કરીને ત્રીજી યાદી જાહેર કરી હતી, આ લિસ્ટમાં કુલ 10 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જે આ પ્રમાણે છે.

કચ્છ, માંડવી- કૈલાશદાન ગઢવી

અમદાવાદ, દાણીલીમડા- દિનેશભાઇ

ડિશા - ડૉ. રમેશ પટેલ

પાટણ- લાલેશભાઈ ઠક્કર

વડોદરા-સાવલી- વિજય ચાવડા

ખેડબ્રહ્મા- બિપીન ગામેતી

નાંદોદ- પ્રો.પ્રફુલ વસાવા

પોરબંદર- જીવણભાઈ જુંગી

નિઝર-તાપી- અરવિંદભાઈ ગામિત

આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયા સહિતા તમામ આપના મોટા આજે બપોરે પ્રેસ કૉન્ફરન્સ કરીને યાદી જાહેર કરી હતી. 

 

Gujarat Assembly Elections 2022 : AAPએ વિધાનસભા ચૂંટણી માટેની બીજી યાદી---- 

આપની બીજી યાદી - કોને ક્યાં મળી ટિકિટ - રાજુ કરપડા, ચોટિલાપિયુષ પરમાર, માંગરોળ-જૂનાગઢપ્રકાશભાઈ કોંટ્રાક્ટર- ચોર્યાસી- સુરતનિમિષાબેન ખૂંટ-ગોંડલવિક્રમ સોરાણી-વાંકાનેરકરશન કરમૂર-જામનગર ઉત્તરભરતભાઈ વાખળા- દેવગઢ બારિયાજે.જે. મેવાડા- અસારવા-અમદાવાદવિપુલ સખીયા- ધોરાજી

આ પણ વાંચો............ 

Gujarat politics: યુથ કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા, કહ્યુ- 'કોગ્રેસ પાર્ટી પદ વેચે છે'

Ravindra Jadeja Surgery: એશિયા કપમાં ઈજાગ્રસ્ત થનાર જાડેજાની સર્જરી સફળ રહી, પોસ્ટ કરી આપી આ જાણકારી

SBI Clerk recruitment 2022: SBIમાં ક્લાર્કની 5000 થી વધુ જગ્યા માટે ભરતી બહાર પડી, આજથી અરજી પ્રક્રિયા શરૂ

Asia Cup 2022: હવે ભારતની ફાઈનલની ટિકિટ પાકિસ્તાનના ભરોસે? ભારત માટે હવે એશિયા કપમાં આટલી છે તક

Stock Market Today: શેરબજારમાં મોટો ઘટાડો, સેન્સેક્સ 400 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 17550 ની નીચે, ઓટો-આઈટી ટોપ લૂઝર

Ahmedabad: પોલીસકર્મીનો સહપરિવાર આપઘાત, ત્રણ વર્ષની બાળકી-પત્ની સાથે 12મા માળેથી લગાવી મોતની છલાંગ, જાણો વિગતે