સાબરકાંઠાઃ ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે મતગણતરી ચાલી રહી  છે અને તેમાં ભાજપ શાનદાર દેખાવ કરી રહ્યો છે. જિલ્લા-તાલુકા અને નગરપાલિકામાં ભાજપનો જયજયકાર થયો છે. ધાર્યા મુજબ કમળ" ખીલ્યું છે. ભાજપની જીતને લઈ ભાજપ કાર્યાલય ‘કમલમ્’માં વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવશે.


આ દરમિયાન સાબરકાંઠાના ઇડર તાલુકા પંચાયતની ચિત્રોડા સીટ પર કોંગ્રેસનો વિજય છે. આ સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર રાજુભાઇ નાથાભાઇ પટેલનો 110 મત વિજય થયો છે. જેને લઇ ભાજપમાં સન્નાટો છવાઇ ગયો છે.

Gujarat Panchayat Election 2021 Results: સૌરાષ્ટ્રમાં પાટીદારોનો ક્યો ગઢ ભાજપે કર્યો કબજો  ? કઈ નગરપાલિકા ભાજપે કરી કબજે  ?  

Gujarat Election 2021 Results: સૌરાષ્ટ્રમાં પાટીદારોના ગઢમાં AAPના ઉમેદવારનો માત્ર 2 મતે વિજય, જાણો કોને મળ્યા કેટલા મત ? 

Gujarat Panchayat Election Result 2021 : C.R. પાટીલના ગઢમાં AAPનો પ્રવેશ, Suratમાં કઈ બેઠક પર AAPનાં ક્યાં ઉમેદવાર જીત્યાં ?