મોરબીઃ દેશભરમાં આજે હનુમાનજીને લઇને ખુબ રાજનીતિ થઇ રહી છે. આ ક્રમમાં કાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મોરબી જિલ્લામાં હનુમાનજીની મૂર્તિનુ અનાવરણ કરવાની ખબર છે. 


પ્રાપ્ત માહિતી અનુસાર, આજે એટલે કે શનિવારે વડાપ્રધાન ગુજરાતના મોરબી જિલ્લામાં સવારે 11 વાગે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા હનુમાનની પ્રતિમાનુ અનાવરણ કરશે. 


આ પ્રતિમા મોરબીમાં બાપૂ કેશવાનંદના આશ્રમમાં લગાવવામાં આવશે. પ્રાપ્ત જાણકારી અનુસાર આખા દેશમાં ભગવાન હનુમાનના ચાર ધામ પ્રૉજેક્ટનુ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ આખા દેશમાં લાગનારી બીજી પ્રતિમા છે. પહેલી પ્રતિમા શિમલામાં 2010માં લગાવવામાં આવી હતી, વળી દક્ષિણમાં રામેશ્વરમમાં આવી જ એક પ્રતિમાનુ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. 


 






---


આ પણ વાંચો........ 


ચીન સામે રક્ષામંત્રી રાજનાથ સિંહનો હુંકાર, “ભારતને છંછેડ્યુ, તો કોઈને છોડીશું નહીં”


Varanasi : કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો, જાણો શું આપ્યો આદેશ


ગરમીમાં ખૂબ જ જરુરી છે વાળની સંભાળ, આ રીતે રાખો તમારા વાળને સુંદર


કાકડી ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે, ગરમીમાં વધારે ખાવી જોઈએ


ક્રિકેટમાં વાયલન્સ.. વાયલન્સ... વાયલન્સ.. KGF ના રૉકીભાઈના અંદાજમાં દેખાયો ડેવિડ વોર્નર, જુઓ વીડિયો