દેશભરમાં કોરોના મહામારીના કેર વચ્ચે આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ, તામિલનાડુ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીઓ તથા કેટલાક રાજ્યોમાં વિધાનસભા અને લોકસભાની પેટા ચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણીઓના પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે.


આંધ્રપ્રદેશમાં તિરુપતિ, કર્ણાટકમાં બેલગામ, કેરળમાં મલ્લાપુરમ તથા તમિલનાડુમાં કન્યાકુમારી લોકસભા બેઠકના પરિણામો જાહેર થઈ રહ્યા છે. ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ તમિલનાડુની કન્યાકુમારીમાં ભાજપ ઉમેદવાર રાધાક્રિષ્નન બી કોંગ્રેસના ઉમેદવાર વિજયકુમાર ઉર્ફે વિજય વસંતથી પાછળ છે. જ્યારે કર્ણાટકની બેલગામ સીટ પરથી ભાજપના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવારથી પાછળ છે. જ્યારે આંધ્રપ્રદેશ અને કેરળમાં તો ભાજપ ત્રીજા ક્રમે છે.




અમિત શાહે મોકલાવેલી એમ્બ્યુલન્સ ગુજરાતમાં ક્યા શહેરમાં ધૂળ ખાય છે ? ધન્વંતરી રથનો પણ ઉપયોગ નહીં...


Tamil Nadu Elections Results 2021:   પ્રથમ વખત ચૂંટણી લડી રહેલો આ સ્ટાર એક્ટર હારશે કે જીતશે ? જાણો કોણ આપી રહ્યું છે કાંટાની ટક્કર


Assam Elections Results 2021: ચૂંટણી પરિણામ પહેલાં જ ભાજપે આ મોટા રાજ્યમાં સરકાર બનાવવાનો કર્યો દાવો, જાણો વિગત


Kerala Elections Results 2021: મેટ્રોમેન તરીકે જાણીતા ભાજપના આ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે કે પાછળ, જાણો મોટા સમાચાર


દેશના આ રાજ્યમાં 14 દિવસનું લોકડાઉન જાહેર


West Bengal Elections Results 2021: નંદીગ્રામ બેઠક પર મમતા બેનર્જી આગળ ચાલી રહ્યા છે કે પાછળ, જાણો મહત્વના સમાચાર


રૂપાણી સરકારના કયા ટોચના મંત્રીના માતાનું 105 વર્ષની વયે થયું નિધન ?


મોદીએ દેશભરમાં 3 મેથી 20 મે સુધી સંપૂર્ણ લોકડાઉન લાદવાની કરી જાહેરાત ? મોદી સરકારે શું કહ્યું  ? 


Corona Vaccine: ભારતમાં કોરોના રસી બનાવતી આ કંપનીના સીઈઓએ દેશ છોડી દીધો ? કર્યો ચોંકાવનારો ધડાકો