Corona Update: કોરોના મહામારી (Corona Pandemic) એકવાર ફરીથી માથુ ઉંચકી રહી છે. આના કારણે મણીપુરે (Manipur) તમામ સ્કૂલોને 24 જુલાઇ સુધી બંધ કરવાનુ એલાન આપી દીધુ છે. મણીપુર સરકારે રાજ્યમાં તાજેતરમાં જ કોરોના વાયરસ (Corona Virus) સંક્રમણના કેસો વધવાને ધ્યાનમાં રાખતા આગામી અઠવાડિયા સુધી તમામ સ્કૂલો (Schools) ને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ અધિકારિક આદેશ મંગળવારે જાહેર કરવામાં આવ્યો છે.
વિદ્યાલયી શિક્ષણ આયુક્ત એચ જ્ઞાન પ્રકાશે કહ્યું કે, રાજ્યમાં સંક્રમણ દર 15 ટકાને પાર પહોંચી ગયો છે. 


મણીપુર સરકાર તરફથી આ વાતનુ એક નૉટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યુ છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે કોરોના વધતા કેસો અને ટેસ્ટ પૉઝિટિવિટી રેટની એવરેજ 15 ટકાથી ઉપર પહોંચી ગયો છે. જેના કારણે તમામ પ્રાઇવેટ, સરકારી સ્કૂલોને રાજ્યામાં 24 જુલાઇ સુધી બંધ કરવામાં આવે છે.


ઉલ્લેખનીય છે કે, મણીપુરમાં મંગળવારે કોરોનાના 59 નવા કેસો સામે આવ્યા હતા. વળી, સોમવારે કોરોનાના 47 નવા કેસો સામે આવ્યા હતા. રાજ્યમાં સ્વાસ્થ્ય વિભાગ તરફથી કહેવામાં આવ્યુ કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 15 દર્દીઓ સાજા થયા છે. 


આ પણ વાંચો........ 


Tata Nexon EV : ટાટા નેક્સને ભારતમાં લોન્ચ કરી EV Prime, જાણો કિંમત


Guru Purnima 2022: જો કુંડલીમાં હોય ગુરૂ દોષ તો ગુરુપૂર્ણિમાના દિવસે કરો આ સરળ ઉપાય, મળશે રાહત


Guru Purnima 2022: ગુરુ માત્ર બે અક્ષરનો શબ્દ સમૂહ નથીઃ પૂ.પા.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી


ગુજરાત સરકાર સૌરાષ્ટ્રને આપશે વધુ એક મોટી ભેટ, જાણો શું છે ખુશીના સમાચાર?


India Corona Cases Today: એક દિવસની રાહત બાદ કોરોના કેસમાં આવ્યો મોટો ઉછાળો, મૃત્યુઆંક પણ વધ્યો, જાણો લેટેસ્ટ આંકડો


Guru Purnima 2022: શું આપને દરેક કાર્યમાં મળે છે નિષ્ફળતા તો ગુરૂપૂર્ણિમાના અવસરે કરો આ અચૂક ઉપાય


Horoscope Today 13 July 2022: ગુરુ પૂર્ણિમાના અવસરે આ રાશિના જાતક પર થશે ગુરૂની વિશેષ કૃપા , જાણો આજનું રાશિફળ