Covid-19: કોરોના ઓમિક્રૉન વેરિએન્ટ (Omicron Variant) અત્યાર સુધી દુનિયાના મોટા ભાગાના લોકોને પોતાની ઝપેટમાં લઇ ચૂક્યો છે. વળી, જોતજાતોમાં ઓમિક્રૉન વેરિએન્ટ (Omicron Variant) સૌથી ખરતનાક મનાતા ડેલ્ટી વેરિએન્ટ (Delta Variant)ને પણ રિપ્લેસ કરતો જઇ રહ્યો છે. વળી, છેલ્લા કેટલાય દિવસોથી દરરોજ સંક્રમણના કેસો  2 લાખની પાર પહોંચી રહ્યાં છે. જોકે ઓમિક્રૉનના લક્ષણોને સામાન્ય માનવામાં આવી રહ્યાં છે. છતાં પણ લોકોએ કોઇપણ જાતની બેદરકારી ના રાખવી જોઇએ. 


વળી, ઓમિક્રૉનના કારણે પણ કેટલાય લોકોને કેટલાય પ્રકારની ગંભીર બિમારી અને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જી હાં, આ વેરિએન્ટથી સંક્રમિતોમાં કેટલાક એવા લક્ષણો પણ જોવા મળી રહ્યાં છે. જે પહેલાના વેરિએન્ટમાં નથી જોવા મળ્યા. અહીં અમે તમને ઓમિક્રૉનના એવા લક્ષણો વિશે બતાવીશું જે દર્દીઓને સાજા થયા પછી તેમનામાં જોવા મળી રહ્યાં છે. જાણો....................





ઓમિક્રૉન સંક્રમિતો (Omicron Variant) માં પીઠના નીચલા ભાગમાં દુઃખાવાની સમસ્યા-
ઓમિક્રૉન સંક્રમણથી (Omicron Variant) રિકરવ થઇ ચૂકેલા લોકોમાં પણ લાંબા સમય સુધી પીઠના નીચલા ભાગમાં દુઃખાવાની સમસ્યા થતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે આ નવા વેરિએન્ટથી સંક્રમિત મોટાભાગના લોકો નસોમાં દુઃખાવાની સમસ્યાની ફરિયાદ કરી રહ્યાં છે, જે લાંબા સમય સુધી રહે છે.


ઓમિક્રૉન સંક્રમિતો (Omicron Variant)માં જોવા મળી રહ્યાં છે અલગ પ્રકારના લક્ષણ-
આ વેરિએન્ટમાં લોકોને રાત્રીના સમયે પરસેવો આવવો, ગળામાં દુઃખાવો અને પીઠ અને કમરમાં દુઃખાવો થવાની ફરિયાદ જોવા મળી રહી છે. 


ઓમિક્રૉન વેરિએન્ટને હલકામાં ના લો-
કોરોનાના ઓમિક્રૉન વેરિએન્ટને હલકામાં ના લેવો, વળી, આના લક્ષણોને સામાન્ય શરદી માનવાની ભૂલ ના કરો. આનુ કોઇપણ લક્ષણ દેખાય તો તરત જ પોતે કૉવિડ-19 ટેસ્ટ કરાવી લો.


આ પણ વાંચો.........


શું IPL 2022માં ભાગ નહી લે ઇગ્લેન્ડના ખેલાડીઓ? સામે આવી આ મોટી જાણકારી


ICC U-19 World Cup: ભારત અને પાકિસ્તાન વચ્ચે નહી રમાય મેચ, ઓસ્ટ્રેલિયાએ ક્રિકેટ ફેન્સની આશાઓ પર ફેરવ્યું પાણી


Tricks: કૉમ્પ્યુટરમા પાસવર્ડ સેટ કરવો હોય કે વેબસાઇટ બ્લૉક કરવી હોય, અજમાવો આ આસાન ટ્રિક્સ...........


ADR: BJP દેશની સૌથી અમીર રાજકીય પાર્ટી, 2019-20માં પાર્ટીએ 4847 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી


જ્હાન્વી કપૂર સાઉથ ફિલ્મોમાં કરશે એન્ટ્રી, ડેબ્યૂ ફિલ્મમાં આ એક્ટર સાથે રોમાન્સ કરતી દેખાશે, જાણો વિગતે


JioPhoneથી પણ સસ્તો ફોન લાવશે આ કંપની ? જાણો ઓછા બજેટવાળા ગ્રાહકો માટે શું બનાવ્યો પ્લાન..........


WhatsApp Web પર આવ્યુ નવુ ફિચર, હવે વધારે સિક્યૉર થઇ જશે તમારુ એકાઉન્ટ, જાણો કઇ રીતે...........