આ દરમિયાન એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની માત્ર 285 વોટથી જીત થઈ છે. સીમડેગા બેઠક પરથી કોંગ્રેસના વિજેતા ઉમેદવાર હુશન બારાને 60,432 મત મળ્યા હતા. જ્યારે હારનાર પક્ષ ભાજપના ઉમેદવાર શારદાનંદ બસરાને 60,217 મત મળ્યા હતા.
આ બેઠક પર ત્રીજા ક્રમે રહેલી ઝારખંડ પાર્ટીના ઉમેદવાર રેઝી ડુંગડુંગને 10,702 મત મળ્યા હતા. ભાજપની હાર માટે આ બેઠક પર અપક્ષ નિર્ણાયક સાબિત થયું હતું. આ ઉપરાંત નોટાને 3819 મત મળ્યા હતા.
JMMના નેતા હેમંત સોરેને NRC મુદ્દે શું કહ્યું ? જાણો વિગત
ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામને લઈ શરદ પવારે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું
શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોને કોને મળ્યું સ્થાન
અમરેલીઃ ધારીના ડાભાળી જીરામાં મજૂરને ફાડી ખાનારો સિંહ પૂરાયો પાંજરે, જાણો વિગતે
આ 5 કારણોથી ઝારખંડમાં ભાજપે ગુમાવી સત્તા, જાણો વિગતે