કાનપુરઃ પ્રેમને કોઈ જાત કે ઉંમર બાધ નડતો નથી. આ અંગેના ઘણા ઉદાહરણો આપણી સમક્ષ છે.  કાનપુરના કરિબગવા ગામમાં પ્રેમી પ્રેમિકાને મળવા તેના ઘરે ગયો હતો. બંને શરીર સુખ માણતાં હતા ત્યારૈ પરિવારજનોએ કઢંગી હાલતમાં ઝડપી લીધા હતા. જે  બાદ આ અંગેની જાણકારી પોલીસે આપવામાં આવી. પોલીસ બંનેને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જે બાદ પોલીસે બંનેના પરિવારડનોને બોલાવ્યા અને મંદિરમાં જ લગ્ન કરાવી દીધા હતા.


પરિવારજનોએ રૂમનો દરવાજો ખોલ્યો ને....


કરિબગવા ગામની 22 વર્ષની દલિત યુવતીને શિશુપર ગામના રહેવાસી સાથે પ્રેમસંબંધ હતો. જે તેનાથી ઉંમરમાં 10 વર્ષ મોટો હતો. બે દિવસ પહેલા યુવક પ્રેમિકાને મળવા તેના ઘરે ગયો હતો. આ અંગે પરિવારજનોને જાણ થઈ ગઈ હતી. બંને શરીર સુખ માણતા હતા ત્યારે પરિવારજનોએ રૂમનો દરવાજો ખોલીને જોયું તો આપત્તિ જનક હાલતમાં હતા.


પોલીસ બંનેને લઈ ગઈ પોલીસ સ્ટેશન


જે બાદ યુવતીના પરિવારજનોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. સૂચના મળ્યા બાદ પોલીસ પહોંચી હતી અને બંનેને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરી હતી. પોલીસને બંને એકબીજાને પ્રેમ કરતાં હોવાનું જણાવ્યું હતું.


પરિવારજનોની હાજરીમાં જ કર્યા લગ્ન


પોલીસે બંનેના પરિવારજનોને પોલીસ સ્ટેશન બોલાવ્યા અને તેમની લેખિત સહમતિથી બંનેના લગ્ન નર્વલના રાવલદેવી મંદિરમાં કરાવ્યા હતા. નર્વલના એસઓ શેષ નારાયણ પાંડેયે કહ્યું, બંનેએ પરિવારજનોની લેખિત સહમતિ લઈને તેમની હાજરીમાં જ લગ્ન કર્યા હતા.


આ પણ વાંચોઃ લગ્નના 17 વર્ષ બાદ મહિલાએ લીધા છૂટાછેડા, Divorce Party રાખીને કર્યું સેલિબ્રેશન, જાણો વિગત


Surat: યુવતી સ્કૂલ ગર્લનો ડ્રેસ પહેરીને પ્રેમીને મળવા બંગલે પહોંચી. બંને જણાં શું કરતાં હતાં ને લોકો જોઈ ગયાં ? 


મોદીનું અમેરિકામાં ભવ્ય સ્વાગત, ભારતની જેમ જ ઝલક મેળવવા લોકોએ લગાવી લાઈન, જુઓ તસવીરો