Viral Video:  કહેવાય છે ને કે તમારામાં હોંસલો હોય તો કોઇપણ તમને માન નથી આપી શકતુ. જો જીતવા માટે કોઇ લડાઇ લડવામાં આવે તો વિરોધીઓને હરાવવુ ખુબ મુશ્કેલ બની જાય છે. આવા સંઘર્ષ કરીને લોકો ઘણા મોટીવેટ પણ થાય છે. હાલમાં સોશ્યલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જે લોકોને ખુબ મૉટિવેટ કરી રહ્યો છે. જુઓ...........  


સોશ્યલ મીડિયા પર હાલમાં બાળકોની રેસ સાથે  જોડાયેલો એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં બાળકો સાયકલની રેસ  કરી રહ્યાં છે. રેસ શરૂ થતાંની સાથે જ એક બાળક જમીન પર પડી જાય છે, તે બાળકને કોઇ મદદ નથી કરતુ અને બાકીના બાળકો પોતાની સાયકલ સાથે આગળ નીકળી જાય છે. 


આ પછી જમીન પર પડી ગયેલા બાળક તરતજ ઉભો  થઇ જાય છે, અને સાયકલ લઇને પાછો રેસમાં લાગી જાય છે. અંતે જમીન  પડીને ફરી ઉભા થવા સાથે સંઘર્ષ કરે છે, તે જ બાળક છેલ્લે રેસમાં જીત હાંસલ કરે છે. 






સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો લોકોને ખુબ મોટી સીખ આપી રહ્યો છે. મૉટિવેશન કરી રહ્યો છે. વીડિયોમાં બાળક શીખવાડે છે કે જિંદગીમાં ગમે તેટલી મુશ્કેલી આવે પણ હાર ક્યારેય ના માનવી, અને હોંસલો રાખીને આગળ નીકળતા શીખવુ જોઇએ. આ વીડિયો પર લાખો લોકો કૉમેન્ટ અને શેરિંગ કરી રહ્યાં છે.


આ પણ વાંચો......... 


રોહિત શર્માને આઉટ આપ્યા બાદ અલ્ટ્રાએજ પર વિવાદ શરુ થયો, જાણો અલ્ટ્રાએજ અને હોટ-સ્પોટ ટેક્નીક શું છે?


IPO Market: SEBIએ આધાર હાઉસિંગ, બિકાજી ફૂડ્સ અને TVS સપ્લાય ચેઇન સોલ્યુશન્સ સહિત 5 કંપનીઓના IPOને આપી મંજૂરી


Benefits Of AloVera: એલોવેરા સ્કિન માટે નહીં પરંતુ થાઇરોઇડની બીમારીમાં પણ છે રામબાણ ઇલાજ


Side Effects of Raw Onion:જરૂરથી વધુ કાચી ડુંગળી ખાવાથી શરીરના થાય છે આટલા નુકસાન


અમદાવાદ: પાલડીના NID કેમ્પસમાં કોરોના વિસ્ફોટ, 37 લોકોને કોરોના, માઈક્રો કન્ટેન્મેટ જાહેર કરાયું


Cholesterol Reducing Foods: આ રીતે ખાવ લસણ, એક દિવસમાં ખતમ થઇ જશે 10% જમા કોલેસ્ટ્રોલ